દુતીએ મહિલાની 4X100 મીટર સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. પરંતુ ભારતીય ટીમ હીટ-1માં છઠ્ઠા સ્થાન પર અને કુલ 13માં સ્થાન પર રહી છે. પુરુષોની 4X100 મીટર સ્પર્ધામાં હીટ-3માં ભારતે ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
એથલેટિક્સ : 200 મીટરમાં દુંતીએ પાંચમો ક્રમ મેળવ્યો - sportsnews
સ્પોર્ટસ ડેસ્ક : ભારતની મહિલા એથલેટ્કિ્સ દુતી ચંદે વર્લ્ડ યૂનિવર્સિટી ગેમમાં મહિલાની 200 મીટર સ્પર્ધામાં પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા દુતીએ 23.30 સેકેન્ડમાં મેળવી છે. ત્યારે દુંતીએ ઇટલીમાં ચાલી રહેલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે

Conclusion: