દોહાઃ ફિફા વર્લ્ડ કપ 2022માં ત્રીજા સ્થાનની મેચમાં ક્રોએશિયાએ મોરોક્કોને 2-1થી હરાવ્યું છે.(FIFA World cup 2022 ) આ જીત સાથે ક્રોએશિયા ટૂર્નામેન્ટમાં ત્રીજા અને મોરોક્કો ચોથા સ્થાને પહોંચી ગયું છે.(CROATIA VS MOROCCO) ક્રોએશિયાની ટીમ 2018માં રમાયેલા છેલ્લા વર્લ્ડ કપમાં રનર્સઅપ રહી હતી. ત્રીજા સ્થાનનો મુકાબલો સેમીફાઈનલમાં હારેલી ટીમો વચ્ચે છે. ક્રોએશિયાએ 24 વર્ષ બાદ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ, 1998માં ક્રોએશિયાએ નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
-
Croatia hold the lead after the first half ⏸️#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Croatia hold the lead after the first half ⏸️#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022Croatia hold the lead after the first half ⏸️#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022
આ પણ વાંચો: FIH Women Nations Cup: ભારતે નેશન્સ કપ જીત્યો, સ્પેનને 1-0થી હરાવ્યું
હાફ ટાઇમમાં ક્રોએશિયા 2-1થી આગળ: ક્રોએશિયા મેચના હાફ ટાઇમમાં મોરોક્કો સામે 2-1થી આગળ છે. ક્રોએશિયા માટે ગાર્ડિઓલે સાતમી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી નવમી મિનિટે મોરોક્કોના અશરફ દારીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. 42મી મિનિટે ક્રોએશિયાના મિસ્લાવ ઓરસિકે ગોલ કરીને પોતાની ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી.
-
Congratulations, guys. CONGRATULATIONS! 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏#CROMAR #FIFAWorldCup #Qatar2022 #Family #Vatreni❤️🔥 pic.twitter.com/sPlfr6cW46
— HNS (@HNS_CFF) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations, guys. CONGRATULATIONS! 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏#CROMAR #FIFAWorldCup #Qatar2022 #Family #Vatreni❤️🔥 pic.twitter.com/sPlfr6cW46
— HNS (@HNS_CFF) December 17, 2022Congratulations, guys. CONGRATULATIONS! 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏#CROMAR #FIFAWorldCup #Qatar2022 #Family #Vatreni❤️🔥 pic.twitter.com/sPlfr6cW46
— HNS (@HNS_CFF) December 17, 2022
ક્રોએશિયા માટે પહેલો ગોલ: મિસ્લાવ ઓરસિકે ક્રોએશિયા માટે બીજો ગોલ કર્યો હતો. મેચની 42મી મિનિટે ક્રોએશિયાએ પોતાનો બીજો ગોલ કરીને મેચમાં લીડ મેળવી લીધી હતી. ક્રોએશિયા માટે મિસ્લાવ ઓર્સિકે આ ગોલ કર્યો હતો. આ કારણે ક્રોએશિયા મેચમાં 2-1થી આગળ છે. જોસ્કો ગાર્ડિઓલે ક્રોએશિયા માટે પહેલો ગોલ કર્યો હતો. મેચમાં ક્રોએશિયાની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી, જેનો ફાયદો તેમને 7મી મિનિટે મળ્યો હતો. મેચનો પ્રથમ ગોલ ક્રોએશિયાએ કર્યો હતો. જોસ્કો ગાર્ડિઓલને આ સફળતા મળી. આની મદદથી ક્રોએશિયાએ મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.
-
Lineups for #HRV and #MAR are in! 📝
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
💭 Score Predictions? #FIFAWorldCup | #Qatar2022
">Lineups for #HRV and #MAR are in! 📝
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022
💭 Score Predictions? #FIFAWorldCup | #Qatar2022Lineups for #HRV and #MAR are in! 📝
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022
💭 Score Predictions? #FIFAWorldCup | #Qatar2022
આ પણ વાંચો: FIFA world Cup: ક્રોએશિયાએ મોરોક્કોને 2-1થી હરાવ્યું, 24 વર્ષ પછી ત્રીજું સ્થાન કર્યું હાંસલ
બંને ટીમોની પ્રારંભિક XI
ક્રોએશિયા: ડોમિનિક લિવકોવિક (ગોલકીપર), જોસિપ સુતાલો, લુકા મોડ્રિક, ગાર્ડિઓલ. જોસિપ સ્ટેનિસિક, ઇવાન પેરીસિક, કોવેસિક, લોવરો મેજર, મિસ્લાવ ઓર્સિક, માર્કો લિવાજા, એન્ડ્રેજ ક્રામેરિક.
મોરોક્કો: યાસીન બોનો, અશરફ હકીમી, અશરફ દારી, જવાદ અલ યામિક, યાહિયા અત્તિયાત અલ્લાહ, સોફિયન અમરાબત, અબ્દેલહમીદ સાબીરી, બિલાલ અલ ખાનોસ, હકીમી ઝીચ, એન-નેસરી.