ETV Bharat / sports

હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટને લાગ્યું કોરોનાનું ગ્રહણ - Tournament canceled

સિમડેગમાં યોજારનારી હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ચંદિગઢ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે અને તમામ ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

hocky
હોકિ જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટનો લાગ્યું કોરોનાનું ગ્રહણ
author img

By

Published : Mar 31, 2021, 1:52 PM IST

Updated : Mar 31, 2021, 6:15 PM IST

  • સિમડેગામાં હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટ રદ્દ
  • ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત
  • સ્ટેડિયમ કરવામાં આવ્યું સેનેટાઇઝ

સિમડેગા : 3 એપ્રિલથી સિમડેગામાં યોજાનારી હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટમાં કોરોનાનો કહેર વર્તાયો છે. કેટલાક ખેલાડીઓને કોરોના થવાને કારણે આ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવા છે.

ચંદીગઢ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ

સિમડેગામાં મહિલા સબ જૂનિયર હોકી ચેમ્પિયનના સફળ આયોજન પછી 3 એપ્રિલથી નેશનલ જૂનિયર હોકી ચેંપિયનશિપ માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. મંગળવારે ચંદીગઢની ટીમનો સિમડેગાની ધરતી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ મંગળવારે આ જ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.આટલું જ નહી, ઝારખંડ ટીમના 6 ખેલાડીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠાની દિકરીએ નેશનલ ગેમ્સમાં 80 મીટર વિઘ્ન દોડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ

ખેલાડીઓને કરવામાં આવ્યા આઇસોલેટ

આ ખબર પછી આખા જિલ્લા- પ્રશાસન અને ટૂર્નામેન્ટનું આયોજન કરનારી સંસ્થા એક્ટીવ થઈ હતી અને સિમડેગાના એક માત્ર એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમને સીલ કરવામાં આવ્યું છે.ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા અને સ્ટેડીયમને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. હાલમાં સિમડેગામાં આવા વાળી બધી ટીમના ખેલાડીઓની તપાસ કરવામાં આવી રહી છે અને સાવચેતીના પગલા રૂપે ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે.

Last Updated : Mar 31, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.