ETV Bharat / sports

F1 ટાઈટલ બિડમાં ભાગ લેવા માટે મજબૂત મનોબળની જરૂર છે: વાલ્ટેરી બોટ્ટાસ

જો બોટ્ટાસને ક્યારેય પણ ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપમા પડકાર આપવો હશે તો, તેને વધુ મજબૂત મનોબળની જરૂર પડશે.

F1 ટાઈટલ બિડમાં ભાગ લેવા માટે મજબૂત મનોબળની જરૂર છે: વાલ્ટેરી બોટ્ટાસ
F1 ટાઈટલ બિડમાં ભાગ લેવા માટે મજબૂત મનોબળની જરૂર છે: વાલ્ટેરી બોટ્ટાસ
author img

By

Published : Mar 23, 2021, 3:27 PM IST

  • ગત સિઝનમાં પોતાના સાથી લુઇસ હેમિલ્ટનને પાછળ રાખ્યો હતો
  • નિકો રોઝબર્ગે 2016માં હેમિલ્ટન પાસેથી F1 ખિતાબ મેળવ્યો હતો
  • ફરી વખત F1 બિડમાં શામેલ થવા મજબૂત મનોબળની જરૂર હોવાનું જણાવ્યું

પેરિસ: ગત સિઝનમાં તેની મર્સિડીઝ ટીમના સાથી લુઇસ હેમિલ્ટનને પાછળ રાખ્યા બાદ વાલ્ટેરી બોટ્ટાસ આગળ વધી ગયો છે. જો તે ક્યારેય પણ ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપ માટે પડકાર આપવા માંગતો હોય તો તેને વધુ મજબૂત મનોબળની જરૂર છે. બોટ્ટાસે કહ્યું કે, "મને સમજાયું છે કે, ઘણી વસ્તુઓની માનસિક બાજુ છે."હું મારા શ્રેષ્ઠ સમયે માનસિક રીતે દ્રઢ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું, દરેક ગ્રાન્ડ પ્રિક્સમાં સંપર્ક કરવાની યોગ્ય રીત શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું."

બોટ્ટાસે છેલ્લી 2 સિઝનમાં વિજય મેળવ્યો હતો

નિકો રોઝબર્ગે 2016માં તીવ્ર લડત આપ્યા બાદ તેના તત્કાલીન સાથી હેમિલ્ટન પાસેથી F1 ખિતાબ મેળવ્યો હતો. જેમાં તેણે પોતાની સફળતાનો મોટો શ્રેય માનસિક શાંતિને આપ્યો હતો. બોટ્ટાસે પણ છેલ્લી 2 સિઝનમાં વિજય મેળવ્યો હતો. જોકે, તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓને ટાંકીને તેમણે કહ્યું કે, 'મારે દરેક વસ્તુ સાથે સ્વ-પ્રમાણિક રહેવાની જરૂર છે અને દરેક ગ્રાન્ડ પ્રિક્સ માટે એક સારો રસ્તો શોધી કાઢવાનો અને એક પ્રકારની ખુશહાલી રાખવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. જે મુશ્કેલ ભાગ છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી એક પણ એવો એથ્લિટે પોતાની ક્ષમતાના 100 ટકા પ્રદર્શન આપ્યું હોય. પરંતુ ત્યાં સુધી કેમનું પહોંચવું? એ હંમેશા ચર્ચાનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.