ભારતીય પુરૂષ હૉકી ટીમે શુક્રવારે કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી બે મેચમાં ઓલ્મિક ક્વૉલિફાયરમાં ભારતે રૂસને એગ્રીગેટ સ્કૉર 11-3થી હરાવી ટોક્યોની ટિકીટ મેળવી છે. ભારતે શનિવારે રમાયેલી બીજા ચરણની મેચમાં રૂસને 7-1થી હરાવ્યું. શુક્રવારે રમાયેલા પહેલા ચરણની મેચમાં ભારતે 4-2થી જીત મેળવી હતી.
શનિવારે ભુવનેશ્વરમાં રમાયેલી ક્વૉલિફાયરના બીજી મેચમાં 13મી રેન્કની અમેરિકાની ટીમ ભારતીય ટીમને 4-1થી પરાસ્ત કરી હતી. તેમ છતાં સૌથી વધુ ગોલ કરવાના કારમે ભારતીય ટીમે સતત બીજીવાર ઓલમ્પિક માટે ક્વૉલિફાઈ કર્યુ છે.