ETV Bharat / sports

ભારતીય હોકી ટીમનું શાનદાર ફોર્મ, હોકી રેન્કિગમાં પહેલીવાર મેળવ્યો આ ક્રમ, જાણો વિગત

FIH હોકી પ્રો-લીગના પ્રથમ દિવસે ભારતીય ટીમ પોતાના શાનદાર ફોર્મ સાથે 5મા સ્થાનેથી 4થા સ્થાન પર પહોંચી છે. ભારતના આ પ્રદર્શનથી ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના એક ક્રમ નીચે સરકી પડતા 5મા સ્થાને પહોંચ્યું છે.

ભારતીય હોકી ટીમે શાનદાર ફોર્મ સાથે રેન્કિંગમાં સૌ પ્રથમ વાર મેળવ્યો આ ક્રમ

author img

By

Published : Mar 3, 2020, 10:34 AM IST

હૈદરાબાદ: FIH હોકી પ્રો-લીગમાં ભારત શાનદાર પ્રદર્શન કરતા એક ક્રમના ફાયદા સાથે 4થા ક્રમ પર પહોંચી ગયું છે અને આ તકે ચેમ્પિયન રહી ચૂકેલી આર્જેન્ટિનની ટીમ એક ક્રમના નુકશાન સાથે 5મા સ્થાન પર પહોંચ્યી છે.

ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયા

ભારતીય પરૂષ હોકી ટીમ વર્લ્ડ રેંકિગમાં એક નવા ક્રમ સાથે ચોથા ક્રમે પહોચ્યી છે. આ તકે 2003માં FIH દ્વારા શરૂ કરેલી રેંકિગમાં ભારતીય ટીમ સર્વોચ્ચ સ્થાન પર પહોંચી છે. FIH હોકી પ્રો-લીગના પ્રથમ ત્રણ તબક્કામાં શાનદાર ફોર્મ સાથે ભારતીય ટીમ 5મા સ્થાન પરથી ચોથા સ્થાન પર પહોંચી છે.

ભારતીય ટીમ રેન્કિંગ
ભારતીય ટીમ રેન્કિંગ

વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ ટોંચ પર યથાવત રહી છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડસનો ક્રમ આવે છે. જર્મની અને ઇંગ્લેન્ડ 6ઠ્ઠા અને 7મા સ્થાન પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડ 8માં સ્થાન પર છે. મહિલા વર્ગમાં ભારત 9મા સ્થાન પર છે. નેધરલેન્ડ્સ ટોચ પર યથાવત છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, જર્મની અને ઇંગ્લેન્ડનો ક્રમ આવે છે.

ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયા

મહત્વનું છે કે, ભારતીય ટીમે FIH હોકી પ્રો-લીગમાં પોતાનું પ્રદર્શન શાનદાર રાખતા મોટી ટીમે સામે જીત મળી હતી. આ સિવાય આવનારી ઓલિમ્પિકને લઇ ટીમ અને કોચે પણ તૈયારી કરી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.