ETV Bharat / sports

મહિલા હૉકી ટીમના પૂર્વ કેપ્ટન સુનિતા ચંદ્રાનું નિધન

ભારતીય મહિલા હૉકી ટીમના પૂર્વ કેપ્ટન અને અર્જુન એવોર્ડ મેળવનાર સુનિતા ચંદ્રાનું સોમનારના રોજ નિધન થયું છે, તેમની ઉંમર 76 વર્ષની હતી.

મહિલા હૉકી ટીમના પૂર્વ કેપ્ટન સુનીતા ચંદ્રાનું મોત

author img

By

Published : Jan 28, 2020, 8:29 AM IST

ભોપાલ/મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથએ સુનિતા ચંદ્રાના મુત્યું પર દુખ વ્યક્ત કર્યું હતું, સુનિતાના દિકરા ગૌરવ ચંદ્રાએ જણાવ્યું કે, સુનિતા ચંદ્રાનું સોમવારના રોજ પોતાના નિવાસ સ્થાને મોત થયું હતું. તેઓ થોડા સમયથી વુદ્ધાઅવસ્થાની સાથે લડી રહી હતી.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ઓફિસનું ટ્વિટ

ચંદ્રાના પરિવારમાં તેમના પતિ પૂર્વ પોલિસ અધિકારી (DGP) યતીશ ચંદ્રા અને તેમના ચાર દિકરાઓ છે, જેમાંથી એક પુત્ર ગૌરવ ચંદ્રા પત્રકાર છે. સુનિતા ચંદ્રાના મોત પર દુઃખ વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન કમલનાથએ કહ્યું કે, સુનિતા ચંદ્રાએ ભારતીય મહિલા હૉકીને એક નવી ઉંચાઇ પર લઇ ગયા હતા, તેઓ એક સારા ખેલાડી હતા અને દેશનું ગૌરવ હતાં.

મુખ્યપ્રધાને ચંદ્રાના મોત પર દુઃખ વ્યક્ત કરતા તેમની આત્માની શાંતિ માટે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપવાની ભગવાનને પ્રાથના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.