ભારત માટે આકાશદીપે 3, વરૂણ કુમાર અને મનદીપ સિંહે 2-2 ગોલ કર્યા હતા. અમિત રોહિદાસ, નીલકાંત શર્મા, ગુરસાહિબજીત સિંહે 1-1 ગોલ કર્યો છે. આકાશ દીપે 11, 26 અને 53 મિનીટમાં ગોલ કર્યો હતો. મનદીપે 30 મિનીટમાં ખાતું ખોલી અંતિમ મિનીટમાં બીજો ગોલ કર્યો હતો.
અમિતે 15, નીલકાંતે 27 અને ગુરસાહિબજીત સિંહે 45 મિનીટમાં ગોલ કર્યો હતો. જીત બાદ ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે, “અમે પુલમાં પ્રથમ સ્થાન પર રહી લીગ પ્રવાસ પૂર્ણ કરવા માંગતા હતા. કારણ કે, અમને એક દિવસ આરામ અને સેમીફાઈનલની તૈયારી કરવાની તક મળે.”
Intro:Body:
एफआईएच सीरीज : भारत ने सेमीफाइनल में किया प्रवेश, उज्बेकिस्तान को 10-0 से दी मात
भुवनेश्वर: भारतीय टीम ने एफआईएच सीरीज के अपने आखिरी पूल मैच में उज्बेकिस्तान को 10-0 से मात दे सेमीफाइनल में प्रवेश कर लिया है.
भारत के लिए आकाशदीप ने तीन और वरुण कुमार और मनदीप सिंह ने दो-दो गोल किए. अमित रोहिदास, नीलकांत शर्मा, गुरसाहिबजीत सिंह ने एक-एक गोल दागे.
आकाशदीप ने 11वें, 26वें और 53वें मिनट में गोल किए. वरुण ने चौथे और 22वें मिनट में गेंद को नेट के अंदर डाला. मनदीप ने 30वें मिनट में अपना खाता खोला और आखिरी मिनट में अपना दूसरा गोल किया.
अमित ने 15वें, नीलकांत ने 27वें, गुरसाहिबजीत सिंह ने 45वें मिनट में गोल किए.जीत के बाद टीम के कप्तान मनप्रीत सिंह ने कहा, "हमे पूल में पहले स्थान पर रहते हुए लीग दौर का अंत करना चाहते थे क्योंकि इससे हमें एक दिन आराम करने और सेमीफाइनल की तैयारी करने का मौका मिलेगा."
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
FIH સીરિઝ : ભારતે સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ ભુવનેશ્વર : ભારતીય ટીમે FIH સીરિઝમાં અંતિમ મેચમાં અજ્બેકિસ્તાને 10-0 થી માત આપી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
ભારત માટે આકાશદીપે 3 વરુણ કુમાર અને મનદીપ સિંહે 2-2 ગોલ કર્યા છે. અમિત રોહિદાસ, નીલકાંત શર્મા, ગુરસાહિબજીત સિંહે 1-1 ગોલ કર્યો છે.આકાશ દીપે 11, 26 અને 53મિનીટમાં ગોલ કર્યો હતો. મનદીપે 30 મિનીટમાં ખાતું ખોલ્યુ હતુ. અંતિમ મિનીટમાં બીજો ગોલ કર્યો હતો.
અમિતે 15 નીલકાંતે 27 ગુરસાહિબજીત સિંહે 45 મિનીટમાં ગોલ કર્યો હતો. જીત બાદ ટીમનો કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યુ કે, અમે પુલમાં પ્રથમ સ્થાન પર રહી લીગ પ્રવાસ પુર્ણ કરવા માંગતા હતા. કારણ કે, અમને એક દિવસ આરામ અને સેમીફાઈનલની તૈયારી કરવાની તક મળે.
Conclusion: