AIFFએ કહ્યું કે, હીરો I લીગ 2019ની શરુઆત 30 નવેમ્બર 2019થી થશે. જેથી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
આ જાહેરાત AIFFની લીગ કમીટીની બેઠક બાદ કરવામાં આવી છે. બેઠકમાં ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના ઉપાધ્યક્ષ સુબર્તા દર્તા અને રાષ્ટ્રીય ટીમના ટેકનિકલ ડાયરેક્ટર આઈસેક હાજર રહેશે.
હીરો I-લીગ: નવી સીઝન 30 નવેમ્બરથી શરુઆત AIFFએ જણાવ્યું હતું કે, સીઝન દરમિયાન એક ક્લબ વધારેથી વધારે ત્રણ વિદેશી ખિલાડીઓને બદલી શકે છે. એક મેચ દરમિયાન 8 ખેલાડીઓ બેંચ પર બેઠવાની મંજૂરી આપવામાં આવશે.
Intro:Body:
नए आई लीग सीजन की शुरुआत 30 नवंबर से होगी
હીરો I-લીગ: નવી સીઝન 30 નવેમ્બરથી શરુઆત
नई दिल्ली : आई लीग के 2019 20 सीजन की शुरुआत 30 नवंबर से होगी. अखिल भारतीय फुटबाल महासंघ (एआईएफएफ) ने शुक्रवार को यह घोषणा की. एआईएफएफ ने हालांकि ये नहीं बताया कि लीग का आधिकारिक प्रसारक कौन होगा लेकिन इसकी आधिकारिक पुष्टि एक सप्ताह के भीतर हो जाएगी इसकी घोषणा कर दी है.
નવી દિલ્હી: I લીગના 2019 20 સીઝનની શરુઆત 30 નવેમ્બરથી થશે. ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન (All India Football Federation)એ શુક્રવારે જાહેરાત કરી હતી. AIFFએ હજી એ નથી જણાવ્યું કે, I લીગ અધિકારિક પ્રસારણ કોન કરશે, લીગની અઘિકારીક જાહેરાત એક અઠવાડીયામાં કરવામાં આવશે.
एआईएफएफ ने कहा, "हीरो आई लीग 2019 की शुरुआत 30 नवंबर 2019 से होगी और आधिकारिक प्रसारक की घोषणा एक सप्ताह के भीतर की जाएगी."
AIFFએ કહ્યું કે, હીરો I લીગ 2019ની શરુઆત 30 નવેમ્બર 2019થી થશે. જેથી જાહેરાત ટૂક સમયમાં કરવામાં આવશે.
ये घोषणा एआईएफएफ की लीग कमेटी की बैठक के बाद की गई है. बैठक में महासंघ के उपाध्यक्ष सुबर्ता दत्ता और राष्ट्रीय टीम के टेकनिकल डायरेक्टर आइसेक दोरू भी मौजूद थे.
આ જાહેરાત AIFFની લીગ કમેટીની બેઠક બાદ કરવામાં આવી છે. બેઠકમાં ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના ઉપાધ્યક્ષ સુબર્તા દર્તા અને રાષ્ટ્રીય ટીમના ટેકનિકલ ડાયરેક્ટર આઈસેક હાજર રહેશે.
महासंघ ने यह भी बताया कि पूरे सीजन के दौरान एक क्लब ज्यादा से ज्यादा से तीन विदेशी खिलाड़ियों को बदल सकता है। एक मैच के दौरान अधिकतम आठ अधिकारियों को बेंच पर बैठने की इजाजत होगी.
AIFFએ જણાવ્યું હતું કે, સીઝન દરમિયાન એક ક્લબ વધારે થી વધારે ત્રણ વિદેશી ખિલાડીઓને બદલી શકે છે. એક મેચ દરમિયાન 8 ખેલાડીઓ બેંચ પર બેઠવાની મંજૂરી આપવામાં આવશે.
Conclusion: