ETV Bharat / sports

નેશન્સ લીગ ખિતાબની જીત ફિફા (FIFA) વિશ્વ કપમાં કરેલા પ્રદર્શનથી પણ મોટી હશેઃ હૈરી કેન - fifa

ન્યુઝ ડેસ્કઃ હૈરી કેને કહ્યું કે જો તેમની ટીમ નેશન્સ લીગનો ખિતાબ જીતવામાં સફળ રહેશે તો આ જીત આગલા વર્ષે યોજાયેલ ફિફા વિશ્વ કપમાં તેમની ટીમે કરેલા પ્રદર્શન કરતા પણ મોટી હશે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 6:47 AM IST

ઈંગ્લૈંડ ફુટબોલ ટીમના કેપ્ટન હૈરી કેનનું કહેવું છે કેજો તેમની ટીમ નેશન્સ લીગનો ખિતાબ જીતવામાં સફળ રહેશે તો આ જીત આગલા વર્ષે યોજાયેલ ફિફા વિશ્વ કપમાં તેમની ટીમે કરેલા પ્રદર્શન કરતા પણ મોટી હશે. ઈંગ્લેંડની ટીમ જૂનમાં સેમીફાઈનલમાં નેધરલેંડની ટીમનો સામનો કરશે. કૈને એક મીડિયા ચૈનલે કહ્યું કે, "ઈંગ્લેડની જર્સીમાં એક ટ્રોફી ફરી વાર જીતવાનો મોકો નથી મડતો" જો અમે ટ્રોફી જીતવામાં સફળ રહેશું તો મારી દ્રષ્ટિએ 2018માં ટીમે કરેલા પ્રદર્શન કરતા પણ મહત્વની હશે.

મહત્વનું છે કે, ઈંગ્લેંડે છેલ્લે 1966માં વિશ્વ કપ જીત્યો હતો, જે તેની એક માત્ર આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે, વર્ષ 2018માં રૂસમાં યોજાયેલ વિશ્વ કપમાં ઈંગ્લેંડની ટીમસેમીફાઈનલ સુધીરહેવામાં સફળ રહીહતી.

Intro:Body:

'नेशन्स लीग खिताब की जीत फीफा विश्व कप में किए गए प्रदर्शन से भी बड़ी होगी'

हैरी केन ने कहा है अगर उनकी टीम नेशन्स लीग का खिताब जीतने में कामयाब हो जाती है, तो ये जीत पिछले साल हुए फीफा विश्व कप में उनकी टीम द्वारा किए गए प्रदर्शन से भी बड़ी होगी.

लंदन: इंग्लैंड फुटबाल टीम के कप्तान हैरी केन का कहना है कि अगर उनकी टीम नेशन्स लीग का खिताब जीतने में कामयाब हो जाती है, तो ये जीत पिछले साल हुए फीफा विश्व कप में उनकी टीम द्वारा किए गए प्रदर्शन से भी बड़ी होगी. इंग्लैंड की टीम जून में नेशन्स लीग के सेमीफाइनल में नीदरलैंड की टीम का सामना करेगी.केन ने एक मीडिया चैनल को बताया,"इंग्लैंड की जर्सी में एक ट्रॉफी जीतने का मौका बार-बार नहीं मिलता. 

अगर हम ट्रॉफी जीतने में कामयाब हो पाते हैं तो मेरी नजर में ये जीत 2018 में टीम द्वारा किए गए विश्व कप प्रदर्शन से बड़ी होगी."हैरी केनहैरी केनआपको बता दें इंग्लैंड ने आखिरी बार 1966 में विश्व कप का खिताब जीता था, जो अब तक की उसकी एक मात्र प्रमुख अंतरराष्ट्रीय ट्रॉफी है. साल 2018 में रूस में हुए फीफा विश्व कप में इंग्लैंड सेमीफाइनल तक का सफर तय करने में कामयाब रही थी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.