ETV Bharat / sports

યૂરો 2020ના પ્લેઓફ મેચ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાય તેવી શક્યતા: UEFA

યુરોપની ટોચની ફુટબોલ સંસ્થા UEFAના વાઇસ પ્રેસિડેન્ટ સેંડર સીસાન્સીએ જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી સ્થગિત કરવામાં આવેલી યૂરોપીય ચેમ્પિયનશિપના અંતીમ ચાર સ્થાન માટેના પ્લેઓફ મેચ ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં રમાઇ શકે છે.

author img

By

Published : Apr 22, 2020, 1:05 PM IST

etv bharat
યૂરો કપ 2020ના પ્લેઓફના મેચ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાઇ શકેઃ UEFA

વોશિંગટનઃ યુનિયન ઓફ યૂરોપિયન ફૂલબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સેંડર સીસાન્સીએ જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી સ્થગિત કરવામાં આવેલી યૂરોપીય ચેમ્પિયનશિપના અંતીમ ચાર સ્થાન માટેના પ્લેઓફ મેચ ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં રમાઇ શકે છે. પરંતુ કોવિડ-19ના કારણે યુરોપમાં ક્યારે ફૂટબોલ ટૂર્નામેન્ટ્સ ફરી શરૂ થશે તે અંગે હજી અનિશ્ચિતતા છે.

UEFAના તમામ 55 સભ્ય દેશોએ હવે ઓક્ટોબર-નવેમ્બરમાં નેશન્સ લીગ મેચોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. કોરોના વાઇરસના કારણે 16 દેશોના પ્લેઓફ મેચને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતા. જ્યારે યૂરો કપ 2020ને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.

યૂરો કપ 2020ના સિંગલ નૉકઆઉટ મેચમાં હંગરીની ટીમને બુલ્ગારિયા વિરૂદ્ધ મેચ રમવાનો હતો. જ્યારે આ મેચના વિજેતાને ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આઇસલેન્ડ અથવા રોમાનિયાની ટીમ સાથે રમવાનુ હોત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.