એશિયા કપ કોલીફિકેશન 2023માં પણ ભૂમિકા ભજવી રહેલા આ મેચમાં હારની બાદ ભારતીય કોચ આગોર સ્ટિમકે કહ્યું કે, અમને ભૂલની બે વાર સજા મળી, અમે મેચની આખરી પળોમાં અંક ગુમાવ્યાં.

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આ મેચમાં 72મો અંતરરાષ્ટ્રીય ગોલ છે. મેચની 24મી મિનિટમાં છેત્રીએ ગોલ કર્યો હતો અને ભારતને લીડ અપાવી હતી. ઓમાને 2-1થી ભારત સામે વિજય મેળવ્યો છે. ભારતે મેચની શરૂઆતમાં પ્રથમ હાફમાં શાનદાર પ્રદર્શન કરતા 24મી મિનિટમાં ગોલ કર્યો હતો. ઓમાને અંતિમ ક્ષણોમાં બે ગોલ કરીને જીત મેળવી હતી.