ETV Bharat / sports

ભારતીય મહિલા ક્રિકેટની ઝુલન-ગોસ્વામી વન-ડેના રેન્કિંગમાં છલાંગ મારી - વનડે રેન્કિંગ

ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલી બેટિંગ યાદીમાં બીજા નંબરે છે. જ્યારે ભારતની બોલર ઝુલન ગોસ્વામી આઈસીસી મહિલા વન ડે રેન્કિંગમાં બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

ભારતીય મહિલા ક્રિકેટની ઝુલન-ગોસ્વામી વન-ડેના રેન્કિંગમાં છલાંગ મારી

author img

By

Published : Sep 28, 2021, 7:28 PM IST

  • ભારતીય બોલર ઝુલન ગોસ્વામી વન ડે રેન્કિંગમાં યાદીમાં બઠતી
  • બેટ્સમેન એલિસા હેલી બેટિંગ યાદીમાં બીજા નંબરે
  • બેથ મૂનીનું સ્થાને ઘટ્યું

દુબઈ: ઓસ્ટ્રેલિયાની વિકેટકિપર બેટ્સમેન એલિસા હેલી બેટિંગ યાદીમાં બીજા નંબરે છે. તે ટોચની ક્રમાંકિત લિઝેલ લીથી માત્ર 11 રેટિંગ પોઇન્ટ પાછળ છે. બેથ મૂની ઘટીને આઠમા સ્થાને આવી ગઈ છે.

શ્રબસોલ અને કેટી ક્રોસ ટોપ -10 માં સ્થાન મેળવ્યું

ઝુલાને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં ચાર વિકેટ લીધી હતી. ભારતે આ શ્રેણી 1-2થી ગુમાવવી પડી હતી. બોલરોની રેન્કિંગમાં, ઇંગ્લેન્ડની અન્યા શ્રબસોલ અને કેટી ક્રોસ બંને ખેલાડીઓ સાથે 9 અને 10 નંબર પર ટોપ -10 માં સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી બે વનડેમાં શ્રબસોલેએ ત્રણ વિકેટ લીધી હતી જેથી તેની રેન્કિંગમાં ચાર સ્થાનનો સુધારો થયો હતો. કેટીએ પાંચમી વનડેમાં 44 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જેણે તેને પાંચ સ્થાનની છલાંગ લગાવી હતી.

ઓલરાઉન્ડર રેન્કિંગમાં એશ્લે ગાર્ડનર સ્થાન ઘટ્યું

ઓલરાઉન્ડર રેન્કિંગમાં એશ્લે ગાર્ડનર બે સ્થાન ઘટીને છઠ્ઠા નંબરે આવી ગઈ છે જ્યારે એલિસ પેરી બે સ્થાન નીચે આવીને ત્રીજા નંબરે આવી ગઈ છે અને દક્ષિણ આફ્રિકાની મરિજને કાપ ટોચ પર પહોંચી ગઈ છે. ઝુલાને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ -10 માં પહોંચવા માટે ત્રણ સ્થાનનો સુધારો કર્યો છે.

આ પણ વાંચોઃ બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીના ઉત્તરાધિકારી તરીકે MS ધોની પરફેક્ટ હતો: અંજુમ ચોપરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.