ETV Bharat / sports

Virat kohlis troubles: મેદાનની અંદર અને બહાર લડી રહ્યો છે વિરાટ કોહલી, પરેશાનિયોના કારણે વધ્યો તેની પીઠનો દર્દ - Team India

ભારતીય સુકાની વિરાટ કોહલીએ (Virat kohlis troubles) તેના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં ગઈકાલ સુધી તે એકદમ ઠીક હતો, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ (second test Match Against South Africa) દિવસે સવારે તેને પીઠમાં વધારે તકલીફ થવા લાગી હતી.

Virat kohlis troubles: મેદાનની અંદર અને બહાર લડી રહ્યો છે વિરાટ કોહલી, પરેશાનિયોના કારણે વધ્યો તેની પીઠનો દર્દ

author img

By

Published : Jan 4, 2022, 4:18 PM IST

જોહાનિસબર્ગ: ભારતીય સુકાની વિરાટ કોહલી (Virat kohlis troubles) પીઠની સમસ્યાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી (second test Match Against South Africa) બહાર થઈ ગયો હતો. વિરાટ કોહલીની સ્લિપ ડિસ્કની સમસ્યા ફરી વધી ગઇ હોય તેવું લાગે છે જેના લીધે 2018માં પણ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ રમી શક્યો ન હતો. જો કોહલી આ ટેસ્ટમેચ રમ્યો હોત તો તે તેની 99મી ટેસ્ટ હોત, પરંતુ તેની ફિટનેસની સમસ્યાએ તેને વિવશ કરી દીધો છે.

રાહુલ દ્રવિડે પણ કોઇ સંકેત ના આપ્યો હતો

તેણે રવિવારે બપોરે નેટ પર સારી રીતે તાલીમ લીધી હતી અને કોચ રાહુલ દ્રવિડે પણ કોઇ સંકેત ના આપ્યો હતો કે વિરાટને ત્રણ વર્ષ જૂનો પીઠનો દર્દ ફરી ઉપડ્યો છે.

કોહલીએ તેના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી

આ સાથે કોહલીએ તેના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી એટલે કે ગઈકાલ સુધી તે ઠીક હતો અને ટેસ્ટના દિવસે સવારે તેને તકલીફ થવા લાગી હતી. તે જ સમયે તેની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ (Team Royal Challengers) બેંગ્લોરના કેએલ રાહુલની તસવીર સાથે ટ્વીટ કર્યું, "હવે બધાની નજર વોન્ડરર્સ પર છે જ્યાં ટીમ ઈન્ડિયા (Team India) પાસે શ્રેણી જીતવાની તક છે."

RCBએ રાહુલનો ભારતીય કેપ્ટન તરીકે ઉલ્લેખ કર્યો

આ ટ્વીટ બપોરે 12 વાગ્યે એટલે કે ટોસના એક કલાક પહેલા કોહલીની ઈજા વિશે ખુલાસો કર્યો હતો. રાહુલ RCB ટીમનો ભાગ પણ નથી, પરંતુ RCBએ રાહુલનો ભારતીય કેપ્ટન તરીકે ઉલ્લેખ કર્યો છે.

કોહલીને વર્ષ 2018માં સ્લિપ ડિસ્કની સમસ્યા થઇ હતી

કોહલીને વર્ષ 2018માં સ્લિપ ડિસ્કની સમસ્યા થઇ હતી અને ડૉક્ટરોએ તેને કાઉન્ટી ક્રિકેટ ન રમવાની સલાહ આપી હતી. આ સંદર્ભે તે ત્રણ-ચાર મહિનાથી સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.

વિરાટ કોહલીને પીઠના દર્દનું જોખમ હંમેશા રહે છે

ફિટનેસ લઇને સમર્પિત વિરાટ કોહલીને પીઠના દર્દનું જોખમ હંમેશા રહે છે. આ ઉપરાંત 30 વટાવ્યા બાદ પીઠનો દુખાવો વધવામાં હોય છે. જો તેઓ કેપટાઉનમાં રમનારી ત્રીજી ટેસ્ટ સુધીમાં સ્વસ્થ થઈ જાય છે તો તેનો અર્થ એ કે એટલી ગંભીર ઈજા નથી.

ભારતીય ટેસ્ટ કેપ્ટન દબાણમાં

ભારત હાલ શ્રેણીમાં 1-0થી આગળ છે અને કોહલીએ ગુમાવેલ ફોર્મને પાછો મેળવવા માટે કોહલી આ ટેસ્ટ મેચ રમવા માંગતો હતો. એક તરફ તેનાથી રન બની રહ્યા અને બીજી તરફ તે BCCIથી નારાજ છે. હાલ પરિસ્થતિ એવી સર્જાય છે કે, હંમેશા વિવાદોથી દૂર રહેતા દ્રવિડને કહેવું પડ્યું કે, કોહલી તેની આસપાસ શોરના રહેવા છતાં અસાધારણ રહ્યો છે. એનો મતલબ સાફ છે કે, હાલ ભારતીય ટેસ્ટ કેપ્ટન (Indian Test captain) દબાણમાં છે અને આ દબાણમાંથી બહાર નીકળવા માટે સિરીઝ જીતવી અને ઓછામાં ઓછી એક સદી ફટકારવી અંત્યત આવશ્યક બની ગયું છે.

કોહલી તેની 100મી ટેસ્ટ પહેલા મીડિયા સાથે વાતચીત કરશે

દ્રવિડે કહ્યું હતું કે, કોહલી તેની 100મી ટેસ્ટ પહેલા મીડિયા સાથે વાતચીત કરશે. આગામી ટેસ્ટ તેની 99મી ટેસ્ટ હશે અને તે પ્રેસ કોન્ફરન્સ કરશે તે નિશ્ચિત નથી. હાલ કોહલીના મામલામાં કોઈ અનુમાન લગાવી શકાય નહી અને આવનારા સમયમાં વધુ ચોંકાવનારી બાબતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો:

IND vs SA 2nd Test: કોહલી ટીમ ઈન્ડિયામાંથી બહાર, રાહુલે કેપ્ટનશીપ સંભાળતાની સાથે ટોસ જીત્યો

IND vs SA Test: ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.