બેંગલુરુ: દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને કેપ્ટન ડેવિડ વોર્નર વિશે કહ્યું છે કે તે IPLમાં વધુ ઝડપી સ્કોર કરશે. ઉપરાંત, તે IPL સિઝનમાં "આગ" લગાવી શકે છે. IPLમાં રમાયેલી 4 મેચમાં 209 રન બનાવનાર ડેવિડ વોર્નર અત્યાર સુધી એક પણ સિક્સર ફટકારી શક્યો નથી અને તેની ધીમી બેટિંગની ટીકા થઈ રહી છે.
-
Tabadtod start from Skipper Davey 💪#YehHaiNayiDilli #IPL2023 #MIvDC @davidwarner31 pic.twitter.com/laVgGb10gW
— Delhi Capitals (@DelhiCapitals) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tabadtod start from Skipper Davey 💪#YehHaiNayiDilli #IPL2023 #MIvDC @davidwarner31 pic.twitter.com/laVgGb10gW
— Delhi Capitals (@DelhiCapitals) April 11, 2023Tabadtod start from Skipper Davey 💪#YehHaiNayiDilli #IPL2023 #MIvDC @davidwarner31 pic.twitter.com/laVgGb10gW
— Delhi Capitals (@DelhiCapitals) April 11, 2023
શેન વોટસનને કેપ્ટન પર ભરોષો: દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને કહ્યું છે કે, જો તેમનો સુકાની ડેવિડ વોર્નર IPLની બાકીની સિઝનમાં "બેટીંગથી આગ નહી લગાડે તો" તે 'સ્તબ્ધ' થઈ જશે. વોર્નર ત્રણ અડધી સદી સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. જોકે તેણે 114.83ના સ્ટ્રાઈક રેટથી તેના રન બનાવ્યા છે અને તે અત્યાર સુધી એક પણ સિક્સર ફટકારી શક્યો નથી.
-
𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐦𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐮𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝 🔑🔓
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Keep the runs flowing, Davey 💙#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/qVeMDFWI10
">𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐦𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐮𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝 🔑🔓
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023
Keep the runs flowing, Davey 💙#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/qVeMDFWI10𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐦𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐮𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝 🔑🔓
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023
Keep the runs flowing, Davey 💙#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/qVeMDFWI10
આ પણ વાંચો: MS Dhoni nursing a knee injury: CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની ઈજાથી પીડિત
દિલ્હીની સતત ચોથી હાર: સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર દરમિયાન વોર્નરે 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ નિરાશાને કારણે બેટ પર હાથ માર્યો હતો. આ મેચમાં દિલ્હીને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વોટસન માને છે કે તેઓએ તેમની ઇનિંગ્સમાં વધુ "હિંમતવાન માનસિકતા" દર્શાવી હતી અને તેઓ તેમના શ્રેષ્ઠ ફોર્મને હાંસલ કરવાની "ખૂબ નજીક" હતા.
-
This 𝐁𝐔𝐋𝐋 gives you runs 😉
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Just 1️⃣6️⃣5️⃣ matches to reach this extraordinary milestone 🤯#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/eStFiyNsNc
">This 𝐁𝐔𝐋𝐋 gives you runs 😉
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023
Just 1️⃣6️⃣5️⃣ matches to reach this extraordinary milestone 🤯#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/eStFiyNsNcThis 𝐁𝐔𝐋𝐋 gives you runs 😉
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2023
Just 1️⃣6️⃣5️⃣ matches to reach this extraordinary milestone 🤯#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/eStFiyNsNc
હું ડેવને ઓળખું છું: 'ગ્રેડ ક્રિકેટર' પોડકાસ્ટ પર બોલતા, વોટસને કહ્યું, "તે રાત્રે, ડેવ (વોર્નર) બેટિંગ કરતી વખતે ખૂબ જ હિંમતવાન માનસિકતા બતાવી રહ્યો હતો. તે બેટ સાથે સકારાત્મકતા બતાવી રહ્યો હતો. તે કદાચ બે બોલ ચૂકી ગયો હતો જે તેને ફટકાર્યો હોત. "તે પ્રથમ ફોર કે સિક્સ ફટકારશે, પરંતુ તેની રમતના ટેક્નિકલ પાસાઓને સમજવો તે ડેવનો એક ભાગ છે. કોચ તરીકેની મારી ભૂમિકા પણ છે. હું ડેવને ઓળખું છું અને તેની સાથે ઘણી બેટિંગ કરી છે. જો તે આગામી થોડા દિવસોમાં આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી આગ લગાડે નહીં, હું સ્તબ્ધ થઈ જઈશ.
આ પણ વાંચો: Ravichandran Ashwin Fined : આચારસંહિતાના ભંગ બદલ અશ્વિનને દંડ ફટકાર્યો
વોર્નર IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 6,000 રન: "તે સારી બેટીંગ કરી રહ્યો છે પરંતુ થોડા બોલને મિશ કરી રહ્યો છે. એકવાર બોલ અને બેટનો સંપર્ક થશે તો પછી તેની, સ્ટ્રાઈક રેટ ખૂબ જ વધી જશે." રાજસ્થાન રોયલ્સ સામે વોર્નર IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 6,000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો હતો.
વોટસને કહ્યું: "આઈપીએલમાં તેનો સ્ટ્રાઈક રેટ 140ની નજીક છે. તે આ લીગમાં ઘણા લાંબા સમયથી શાનદાર ખેલાડી રહ્યો છે." વોટસનના મતે સતત વિકેટ ગુમાવવાને કારણે વોટસનની સ્ટાઈલ પર પણ અસર પડી છે અને તે ઓછું જોખમ લઈ રહ્યો છે. તેણે વોર્નર વિશે કહ્યું, "તમને બાળપણથી જે કંઈ શીખવવામાં આવે છે, તે તેનાથી તદ્દન વિરુદ્ધ છે. જો તમારી એક વિકેટ પડી જાય, તો તમારે આગામી પાંચ-છ બોલ માટે પણ ભાગીદારી બનાવવી પડશે. પરંતુ જો તમે જોખમ ઉઠાવો. ) અને વિકેટ ગુમાવો, પછી ફરીથી તમારે ફક્ત ત્રણ ઓવર માટે સ્ટ્રાઇક ફેરવવી પડશે. ડેવ ફક્ત શરૂઆતની મેચોમાં તેનું ફોર્મ શોધી રહ્યો હતો."