ETV Bharat / sports

સુરતની 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી. - પસંદગી પામેલ ખેલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા

સુરતની 7 સિનિયર મહિલા ખેલાડીઓની BCCI દ્વારા આયોજિત સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થઇ. ગુજરાતમાં પ્રથમ વખત સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી, તેમજ રેણુકા ચૌધરીની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવેલ છે. પસંદગી પામેલ ખેલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે.

સુરતની 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી.

author img

By

Published : Sep 21, 2021, 10:03 AM IST

  • વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
  • સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી
  • રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી કરવામાં આવી
  • પસંદગી પામેલ ખેલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે.

સુરત : BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પેહલા સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ખિલાડીઓ ત્રણ ખિલાડીઓ તથા ચાર ખિલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે એક સાથે સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે સુરત માટે ખુબજ ગૌરવની વાત છે.

ગુજરાતની ટીમમાં રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી.

BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં આ સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં સુરતની રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી કરવામાં આવી છે. તે પણ ખુબજ ગૌરવની વાત છે.

આ પણ વાંચો : IPLનું સુરક્ષિત આયોજન કરવા BCCIએ 100 સભ્યોની મેડીકલ ટીમ બનાવી

ચીફ સિલેક્ટર ખ્યાતિ શાહ, ભૂમિ માખણીયા, પૂર્વી પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલના દેખરેખમાં તાલીમ લઇ રહ્યા છે.

BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટીમની કેપટન રેણુકા ચૌધરી જેઓ બેટિંગ-તથા ઓલરાઉન્ડર છે. કૃતિકા ચૌધરી જેઓ ટીમના વાઇસ કેપટન છે અને સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. ગોપી મેદપરા તેઓ વિકેટ કીપર છે. પ્રજ્ઞા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. તોરલ પટેલ તેઓ ઓફ સ્પિનર છે. મૈત્રી પટેલ તેઓ પેસ બોલર તથા ઓલરાઉન્ડર છે. અને શ્વેતા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. આ તમામ ખિલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. તથા તમામ ખિલાડીઓ ચીફ સિલેક્ટર ખ્યાતિ શાહ, ભૂમિ માખણીયા, પૂર્વી પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલના દેખરેખમાં તાલીમ લઇ રહ્યા છે.

આ પણ વાંચો : IPL 2021: આજે RCB અને KKR વચ્ચે જામશે ટક્કર

આ તમામ ખિલાડીઓને અભિનંદન પાઠવામાં આવ્યા.

BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તથા સુરતનાંજ 7 ખિલાડીઓ માંથી એક ખિલાડીની કેપ્ટન માટે પણ પસંદગી થઇ છે. આ તમામ ખિલાડીઓને SDCA ના પ્રમુખ હેમતભાઈ કોન્દ્રકટર તથા કનૈયાભાઈ કોન્દ્રકટર અને બાકી તમામ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.