ETV Bharat / sports

IPL MI vs RCB 2023 : બેંગ્લુરુ સામે મુંબઈ ઈન્ડિયન્સ 8 વિકેટથી હારી, વિરાટ કોહલી 82 રને નોટ આઉટ - Faf du Plessis

IPL 2023ની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આજે દિવસની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બેંગ્લોરમાં રમાઈ હતી. IPL 16ની આ ચોથી મેચ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સ સામે આજે 8 વિકટથી જીત મેળવી હતી.

Etv BharatIPL Today FiIPL MI vs RCB 2023xtures

author img

By

Published : Apr 2, 2023, 1:01 PM IST

Updated : Apr 2, 2023, 11:49 PM IST

નવી દિલ્હી: બેંગલુરુમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ મુકાબલો હતો. મુંબઈ IPLની સૌથી સફળ ટીમ છે. આ ટીમ 2013, 2015, 2017, 2019, 2020માં ચેમ્પિયન બની છે. તે જ સમયે, રોયલ બે વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તે ટાઇટલ જીતી શકી નહોતી. 2009ની ફાઇનલમાં રોયલનો સામનો ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ સામે થયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે 171 રન બનાવ્યાઃ મુંબઈ ઈન્ડિયન્સે આજે રવિવારે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 172નો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત 1 રન, ઈશાન કિશન 10 રન, ગ્રીન 5 રન, સૂર્યકુમાર યાદવ 15 રન, તિલક વર્મા 84 રન(નોટ આઉટ) નેહલ 21 રન, ટિમ ડેવિડ 4 રન, ઋતિક શોકીન 5 રન, અરશદ ખાન 15 રન(નોટ આઉટ) નોંધાવ્યા હતા. 12 રન એક્સ્ટ્રા મળ્યા હતા.

બેંગ્લોરે 16.2 ઓવરમાં જ જીત મેળવીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 172નો લક્ષ્યાંક માત્ર 16.2 ઓવરમાં બે વિકટના નુકસાને ચેઝ કરી નાંખ્યો હતો. વિરાટ કોહલી 49 બોલમાં 82 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ડુ પ્લેસી 43 બોલમાં 72 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 3 બોલમાં શૂન્ય બનાવી શકયો હતો. તેમજ ગ્લેન મેક્સવેલ 3 બોલમાં 12 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.

બેંગ્લોરના બોલરોની કમાલઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાબોલરોમાં સિરાજે 4 ઓવર નાંખીને 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આર ટોપ્લે 2 ઓવરમાં14 રન આપી એક વિકેટ લીધી હતી. આકાશ દીપે 3 ઓવર નાંખી 29 રન આપી 1 એક વિકેટ લીધી હતી.હર્ષલ પટેલ 4 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ મેળવી હતી. કર્ણ શર્મા 4 ઓવરમાં 32 રનઆપીને 2 વિકેટ ઝડપી હતી. એમ બ્રાસવેલ 2 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી. મેક્સવેલેએક જ ઓવર નાંખી પણ 16 રન આપ્યા હતા.

મુંબઈના બોલર ધોવાયાઃ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની વાતકરીએ તો જેસન બેહરેન્ડ્રોફ 3 ઓવર નાંખીને 37 રન આપ્યા હતા. અરશદ ખાન 2.2 ઓવરમાં 28રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચર 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. પિયુષ ચાવલાએ4 ઓવર નાંખીને 26 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન બે ઓવરમાં 30 રન અને ઋતિક શોકીન એકઓવરમાં 17 રન આપ્યા હતા.

બંન્ને ટીમોનું જમા પાસુ: IPL 2016ની ફાઇનલમાં પણ RCB સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારીને બીજા સ્થાને રહી હતી. રોયલ IPL 2022માં ત્રીજા સ્થાને છે. આરસીબીની બેટિંગમાં ઘણી ગહેરાઈ છે. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ જેવા બેટ્સમેન રોયલ ટીમમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૂર્યકુમાર યાદવ કેમરન ગ્રીન જેવા સારા બેટ્સમેન પણ છે.

આ પણ વાંચો: Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

RCB અને MI સામ સામે: બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હાથ ઉપર હતો. રોયલ પાંચમાંથી 4 મેચ જીતી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે 1 મેચ જીતી હતી. MI અને RCB વચ્ચે એક મેચ ટાઈ પણ રહી છે. બંને વચ્ચે છેલ્લો મુકાબલો IPL 2022માં 9 એપ્રિલે થયો હતો. આ મેચમાં RCBનો 7 વિકેટે વિજય થયો હતો.

આ પણ વાંચો: LSG Vs DC 3rd IPL 2023 : દિલ્હી કેપિટલ સામે લખનૌ સુપર જાયન્ટ્સની 50 રનથી જીત, માર્ક વુડે 5 વિકેટ ઝડપી

RCBની સંભવિત ટીમઃ 1 ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), 2 વિરાટ કોહલી, 3 મહિપાલ લોમરોર, 4 ગ્લેન મેક્સવેલ, 5 માઈકલ બ્રેસવેલ, 6 દિનેશ કાર્તિક (વિકેટકીપર), 7 શાહબાઝ અહેમદ, 8 હર્ષલ પટેલ, 9 આકાશ દીપ, 10 રીસ ટોપલી , 11 મોહમ્મદ સિરાજ.

MIની સંભવિત ટીમઃ 1 રોહિત શર્મા (કેપ્ટન), 2 ઈશાન કિશન (વિકેટ-કીપર), 3 સૂર્યકુમાર યાદવ, 4 તિલક વર્મા, 5 ટિમ ડેવિડ, 6 કેમેરોન ગ્રીન, 7 રમનદીપ સિંહ, 8 જોફ્રા આર્ચર, 9 રિતિક શોકીન, 10 સંદીપ વોરિયર, 11 જેસન બેહરેનડોર્ફ.

Last Updated : Apr 2, 2023, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.