ETV Bharat / sports

Ranji Trophy: પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો, ટ્રિપલ સદી ફટકારી - individual score in Ranji Trophy

બેટ્સમેન પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં પોતાની પ્રથમ ત્રેવડી સદી(Prithvi Shaw Ranji Trophy triple Century) ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી(Prithvi Shaw triple Century ) દૂર છે, પરંતુ તેની ઈનિંગ બાદ હવે પસંદગીકારોએ તેના પર ધ્યાન આપવું પડશે.

Ranji Trophy: પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો, ટ્રિપલ સદી ફટકારી

author img

By

Published : Jan 11, 2023, 5:53 PM IST

ગુવાહાટીઃ પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં પોતાની પ્રથમ ત્રેવડી સદી ફટકારીને ઈતિહાસ(Prithvi Shaw Ranji Trophy triple Century ) રચ્યો છે. શોએ મુંબઈ તરફથી રમતા 383 બોલમાં 379 રનની શાનદાર ઈનિંગ રમી હતી. શૉ રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બની ગયા છે. શૉએ અમીનગાંવ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આસામ સામે શાનદાર ઇનિંગ રમી હતી.

જય માંજરેકરે ત્રેવડી સદી ફટકારી: સંજય માંજરેકરે 1990-91માં હૈદરાબાદ (Prithvi Shaw triple Century )સામે સૌથી વધુ 377 રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ વર્ષે રણજી ટ્રોફીમાં શૉની આ પ્રથમ સદી છે. તેણે તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં 68ના ઉચ્ચ સ્કોર સાથે 22.85ની એવરેજથી 160 રન બનાવ્યા હતા.

રિયાન પરાગે શોને આઉટ કર્યો: તે આ સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 181.42ના સ્ટ્રાઈક રેટથી 332 રન અને આસામ સામે 134ના ટોચના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો. રિયાન પરાગે શોને LBW આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ રીતે શૉ 400 રન બનાવવાનું ચૂકી ગયો. શૉએ પોતાની ઇનિંગમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ કરી શકે છે.

આ પણ વાંચો: ધમાકેદાર બેટિંગના સહારે શ્રીલંકા સામે પહેલી વન-ડેમાં 67 રનથી વિજય

ગંભીરે કર્યા વખાણ: ગૌતમ ગંભીરે તેની રમત પ્રતિભાને ધ્યાનમાં રાખીને તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવાની વાત કરી હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે તેણે મુંબઈના ઓપનરનું સમર્થન કર્યું કારણ કે તે સખત મહેનત કરવા તૈયાર છે. તેણે કહ્યું કે શૉ(Shaw 2nd highest individual score in Ranji ) કોઈપણ વિપક્ષી ટીમને કચડી શકે છે.

જાણો રણજીમાં કોણે ફટકારી છે સૌથી વધુ સદી: રણજી ટ્રોફીના(Ranji Trophy) ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ બેટ્સમેન બીબી નિમ્બાલકરે સૌરાષ્ટ્ર સામે રમી હતી. તેણે 1948-49માં મહારાષ્ટ્ર તરફથી રમતા અણનમ 443 રન બનાવ્યા હતા.

રણજી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર:

બીબી નિમ્બાલકર 443* - 1948–49
પૃથ્વી શો 379 - 2022–23
સંજય માંજરેકર 377 - 1990–91
એમવી શ્રીધર 366 - 1993–94
વિજય મર્ચન્ટ 359* - 494

આ પણ વાંચો: Paris 2024 Olympic: પેરિસે મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.