ETV Bharat / sports

ODI Captain of India: ODI ટીમમાં હંમેશા કોહલી જેવા બેટ્સમેનની જરૂર હોય છેઃ રોહિત શર્મા - BCCI

ભારતીય ટીમના નવા ODI કેપ્ટન રોહિત શર્માએ(odi captain of india) વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોહિતના મતે ટીમમાં કોહલી જેવા બેટ્સમેનની હંમેશા જરૂર હોય છે.

ODI Captain of India: ODI ટીમમાં હંમેશા કોહલી જેવા બેટ્સમેનની જરૂર હોય છેઃ રોહિત શર્મા

author img

By

Published : Dec 10, 2021, 10:15 AM IST

  • રોહિત વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું
  • રોહિત કહ્યું કે, વિરાટ જેવા બેટ્સમેનની હંમેશા જરૂર
  • ટેસ્ટ શ્રેણીમાં કોહલી હજુ પણ કેપ્ટન

નવી દિલ્હી: ભારતના નવા ODI કેપ્ટન રોહિત શર્માએ(ODI Captain of India) ગુરુવારે કહ્યું કે, વિરાટ કોહલી જેવા ગુણવત્તાયુક્ત બેટ્સમેનની ટીમમાં હંમેશા જરૂર હોય છે. જે દરેક પરિસ્થિતિમાં રમવાનો અનુભવી હોય છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા જે ગયા મહિને પહેલાથી જ T20 કેપ્ટન(Rohit Sharma to captain ODI team)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેને હવે કોહલીની જગ્યાએ ભારતનો નવો ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટેસ્ટ શ્રેણીમાં કોહલી હજુ પણ કેપ્ટન(South Africa Test Series Captain) છે, જેમાં રોહિત તેનો ઉપ-કેપ્ટન રહેશે.

કોહલી જેવા ક્વોલિટી બેટ્સમેનની ટીમમાં હંમેશા જરૂર

રોહિતે યુટ્યુબ પર 'બેકસ્ટેજ વિથ બોરિયા' કાર્યક્રમમાં કહ્યું, "કોહલી જેવા ક્વોલિટી બેટ્સમેનની ટીમમાં હંમેશા જરૂર હોય છે. T20 ફોર્મેટમાં 50થી વધુની સરેરાશ અસાધારણ છે. સ્વાભાવિક છે કે કોહલીએ અનુભવ સાથે બેટિંગ કરી છે અને ઘણી વખત ભારતને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું છે.

કોહલી હજુ પણ ટીમનો લીડર છેઃ શર્મા

આ ઉપરાંત રોહિતે(new odi captain of india) કહ્યું હતું કે, કોહલી હજુ પણ ટીમનો લીડર છે. ટીમ માટે તેની હાજરી ઘણી મહત્વની છે. એક કેપ્ટન તરીકેએ સુનિશ્ચિત કરવું પડશે કે યોગ્ય ખેલાડીઓ રમી રહ્યા છે કે નહીં અને ચોક્કસપણે કેટલીક બાબતો છે જેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ India vs South Africa: ટીમ ઈન્ડિયાની જાહેરાત, વિરાટની જગ્યાએ રોહિત ભારતનો ODI કેપ્ટન હશે

આ પણ વાંચોઃ Women's Asian Hockey Champions Trophy 2021: ભારત 9 ડિસેમ્બરે ચીન સામે નહીં રમે, ટીમના સભ્ય કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.