ETV Bharat / sports

IPL 2023 : સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલક્તાની 23 રને હાર, રિંકુ સિંહ 31 બોલમાં 58 રન

TATA IPL 2023ની આજે 19મી મેચ કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા અને કોલકત્તાને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેની સામે કોલકત્તા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. આમ હૈદરાબાદ 23 રને જીતી ગયું હતું.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023
author img

By

Published : Apr 14, 2023, 1:38 PM IST

Updated : Apr 14, 2023, 11:43 PM IST

કોલકાતા: કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડનમાં સીઝનની 19મી મેચ રમાઇ હતી. જેમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના જવાબમાં પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ SRHએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 228 રન કર્યા હતા. તેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 જ રન બનાવી શક્યું હતું. આમ હૈદરાબાદની 23 રને જીત થઈ હતી.

SRHની બેટીંગ : પ્રથમ બેટીંગ કરતા હૈદરાબાદે 228 રન ફટકાર્યા હતા. જેમાં હેરી બ્રુકએ 100(અણનમ) રન, મયંક અગ્રવાલે 9 રન, રાહુલ ત્રિપાઠીએ 9 રન, માર્કરમે 50 રન, અભિષેક શર્માએ 32 રન અને ક્લાસેને 16 રન (અણનમ) કર્યા હતા.

હેરી બ્રૂકની સેન્ચુરીથી જીત મેળવીઃ સનરાઈઝર્સહૈદરાબાદની પ્રથમ બેટિંગમાં હેરી બ્રૂકે 55 બોલમાં 12 ચોક્કા અને 3 સિક્સ સાથે 100રન કર્યા હતા. આમ હેરી બ્રૂકના 100 રનની મદદે આજે હૈદરાબાદ 228 રનનો જંગી સ્કોરખડો કર્યો હતો. અને આ 229 રનના ટાર્ગેટને કોલકત્તા એચિવ કરી શક્યું ન હતું અને 23રને હાર થઈ હતી.

KKR બેટીંગ : કોલકત્તાએ પ્રથમ બોલિંગ કરતા ફક્ત 20 ઓવરમાં 4 વિકેટ જ ઝડપી શક્યું હતું. જેમાં ઉમેશે 3 ઓવરમાં 0 વિકેટ, ફર્ગ્યુશને 2 ઓવરમાં 0 વિકેટ, સુનિલ નારાયણે 4 ઓવરમાં 0 વિકેટ, રસેલે 2.1 ઓવરમાં 3 વિકેટ, વરુણે 4 ઓવરમાં 1 વિકેટ, શર્માએ 4 ઓવરમાં 0 વિકેટ અને ઠાકુરે 0.5 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગઃરમાનુલ્લા ગુરબાઝ(વિકેટ કિપર) 3 બોલમાં શૂન્ય રને આફટ થયો હતો. એન જગદીશન 21બોલમાં 36 રન, વેંકટેશ ઐયર 11 બોલમાં 10 રન, સુનિલ નરિને 1 બોલમાં શૂન્ય રન, આન્ડ્રેરસલ 6 બોલમાં 3 રન, રિન્કુ સિંહ 31 બોલમાં 4 ચોક્કા અને 4 સિક્સ સાથે 58 રન(નોટ આઉટ)બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર 7 બોલમાં 12 રન અને ઉમેશ યાદવ 1 બોલમાં 1 રન(નોટ આઉટ)બનાવ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગઃભુવનેશ્વર કુમાર 4 ઓવરમાં 29 રન આપી એક વિકેટ લીધી હતી. માર્કો જેન્સન 4 ઓવરમાં 37રન આપી 2 વિકેટ ઝડપી હતી. ટી નટરાજન 4 ઓવરમાં 54 રન આપી 1 વિકેટ લીધી, ઉમરાન મલિક2 ઓવરમાં 36 રન આપી એક વિકેટ લીધી, મયંક માર્કંડે 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપીઅને વોશિગ્ટન સુન્દર 2 ઓવરમાં 20 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ (PointsTable) આજની મેચ પછી પોઈન્ટ ટેબલનીસ્થિતિ આ પ્રમાણે રહી હતી. પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ, બીજા નંબરે લખનઉસુપર જાયન્ટસ્ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે કોલકત્તાનાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ અને પાંચમાં નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ હતા. પંજાબકિંગ્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 2 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ શૂન્ય પોઈન્ટ હતા.

છેલ્લી ઓવરમાં રિંકુની 5 સિક્સર: કોલકાતા નાઈટ રાઈડર્સને મેચ દર મેચમાં સારા ફોર્મવાળા ખેલાડીઓ મળી રહ્યા છે. પહેલા શાર્દુલ ઠાકુર અને પછી રિંકુ સિંહે જીત મેળવીને ટીમને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરમાં રિંકુની 5 સિક્સર આટલી આસાનીથી ક્રિકેટ જગત ભૂલશે નહીં. છેલ્લી 2 મેચમાં 200 થી વધુ રન બનાવનારી આ ટીમે પ્રથમ મેચમાં તેના સ્કોરનો બચાવ કર્યો હતો અને બીજી મેચમાં લક્ષ્યનો પીછો કરીને તેની બેટિંગ કૌશલ્ય દેખાડી હતી. આજની મેચમાં પણ ટીમ પાસેથી એવી જ અપેક્ષા રા

આ પણ વાંચો: IPL 2023 : દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ શેન વોટસને કરી ડેવિડ વોર્નર વિશે ભવિષ્યવાણી, જાણો શું કહ્યુંખવામાં આવે છે.

KKR અને SRH સામ સામે: કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 15 અને સનરાઈઝર્સ હૈદરાબાદે 8 મેચ જીતી છે.

KKRની ઓપનિંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે: જેસન રોય અને લિટન કોલકાતા પહોંચ્યા કોલકાતા નાઈટ રાઈડર્સે હવે ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે. રહેમાનુલ્લા ગુરબાઝને અત્યાર સુધી ત્રણ મેચમાં ત્રણ અલગ-અલગ પાર્ટનર મળ્યા છે. ટીમમાં જેસન રોય અને લિટન દાસ જેવા ખેલાડીઓના ઉમેરા સાથે ઓપનિંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે.

હૈદરાબાદ માટે બોલિંગ ચિંતાનો વિષય: સનરાઇઝર્સ હૈદરાબાદ પર પણ નજર છેલ્લી મેચમાં હેરી બ્રુકે અનમોલપ્રીત સિંહને ટોપ ઓર્ડરમાં સ્થાન આપ્યું હતું અને સનરાઇઝર્સે હેનરિક ક્લાસેનને પણ અજમાવ્યો હતો. તે બંને આ મેચમાં પણ રમશે. બોલિંગમાં કોઈપણ ફેરફાર કરીને હૈદરાબાદ બોલિંગને સુધારવા માટે પહેલ કરી શકે છે.

આ પણ વાંચો: Prithvi Shaw Selfie Controversy: સપના ગિલ સાથેના સેલ્ફી વિવાદમાં બોમ્બે હાઈકોર્ટે પૃથ્વી શૉ ને ફટકારી નોટીસ

હૈદરાબાદ પર સ્પિનરો ભારી: કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલમાં સનરાઈઝર્સ સામે તેમની સ્પિનર્સ વ્યૂહરચના પર કામ કરી શકે છે, કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદ સ્પિન સામે નબળી દેખાઈ રહી છે. હૈદરાબાદની ટીમે અત્યાર સુધી સ્પિનરો સામે તેની 12 વિકેટ ગુમાવી છે. આ સિઝનમાં સ્પિનરો સામે તેનો સૌથી ઓછો સ્ટ્રાઈક રેટ (101) અને સરેરાશ (13.7) પણ છે. આમાં સુનીલ નરેન ખાસ ભૂમિકા ભજવી શકે છે.

આઈપીએલનો રોમાંચ: કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનનું કહેવું છે કે, T20 એક શાનદાર રમત છે. છેલ્લા બોલ પર રમત જીતી અથવા હારી શકાય છે. છેલ્લી કેટલીક મેચોથી પણ આવું જ થઈ રહ્યું છે. IPLની દરેક સિઝનમાં, જ્યારે હું ટીમનો ભાગ રહ્યો છું, એવું લાગે છે કે દરેક મેચ છેલ્લી ઓવર સુધી જાય છે. આ જ કારણ છે કે આઈપીએલનો રોમાંચ આટલો સારો છે.

Last Updated : Apr 14, 2023, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.