ETV Bharat / sports

ટેસ્ટ ક્રિકેટની રાજાશાહી માટે કોહલીની આક્રમકતાનો સામનો કેનની કૂલ કેપ્ટનશિપથી થશે - ટેસ્ટ મેચ

કરોડો લોકોની અપેક્ષાઓ સાથે ભારતીય ટીમ પહેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિટનશિપના ફાઈનલમાં શુક્રવારે અહીં ન્યૂ ઝિલેન્ડ ટીમનો સામનો કરવા મેદાને ઉતરશે. તો ક્રિકેટ ટીમની રાજાશાહી સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવા આતુર વિરાટ કોહલીની આક્રમકતાનો સામનો કેન વિલિયમસનની કૂલ કેપ્ટનશિપથી થશે. ક્રિકેટરો માટે સર્વોપરી માનવામાં આવતી પાંચ દિવસીય ક્રિકેટને 144 વર્ષના ગૌરવશાળી ઈતિહાસ પછી દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરવી પડી.

ટેસ્ટ ક્રિકેટની રાજાશાહી માટે કોહલીની આક્રમકતાનો સામનો કેનની કૂલ કેપ્ટનશિપથી થશે

author img

By

Published : Jun 18, 2021, 9:43 AM IST

  • વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવો વિરાટની મહેચ્છા
  • ભારતમાં સફળતાનું નિશાન ખિતાબ માનવામાં આવે છે
  • મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પ્રેમ અને સન્માન મેળવવા ઈચ્છે છે વિરાટ

સાઉથમ્પટનઃ જ્યાં સુધી વિરાટ કોહલીનો સવાલ છે તો ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર્સમાં હોવા ઉપરાંત તેઓ કોઈ ખિતાબ પોતાના નામે નથી કરી શક્યા. એક કેપ્ટન તરીકે તેમણે પોતાને સાબિત કર્યા છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની સરખામણીમાં તેમના માટે સરળ નથી. કોહલીને એક ખિતાબની જરૂર છે. દરેક કેપ્ટનને હોય છે, પરંતુ ભારતીય કેપ્ટનને સૌથી વધારે છે.

આ પણ વાંચો- World Test Championship માટે ભારતના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત

આ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવી વિરાટ માટે મહત્વની

ભારતમાં સફળતાનું નિશાન ખિતાબ માનવામાં આવે છે અને વિશ્વ કપ અપાવીને જે રીતે સન્માન અને પ્રેમ ધોનીને મળ્યો તેની અછત કોહલીને જરૂર ખટકતી હશે. તેઓ આ ફાઈનલના માધ્યમથી તે અછતને દૂર કરવા માગશે. બીજી તરફ વિલિયમસન પાસે પ્રભાવશાળી અને વિશ્વભરમાં ક્રિકેટપ્રેમીઓમાં લાડલા ખેલાડીઓની ફોજ છે. ભલે તેઓ ભારત સામે રમી રહ્યા છે, પરંતુ વિલિયમસનને કવર ડ્રાઈવ, ડેવો કોવેની આક્રમક બોલિંગ, ટ્રેંટ બોલ્ડની બોલિંગના વખાણ કરનારાઓની કમી નથી.

આ પણ વાંચો- Tokyo Olympics 2021 : જીંદની યુવા મહિલા કુસ્તીબાજથી દેશને ઘણી આશા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનારી ટીમને ગદાની સાથે 16 લાખ ડોલર મળશે

તેઓ ક્રિકેટના ભદ્રજન છે, જે પોતાની રમત અને આચરણથી દિલ જીતતા આવ્યા છે. વિશ્વ કપ ફાઈનલ પછી તેઓ કદાચ જ કોઈ ક્રિકેટપ્રેમી હશે, જે તેમનો ફેન નહીં હોય. ભારતીય ટીમના પડકાર તેમના માટે સરળ નહીં હોય. જીતનારી ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદાની સાથે 16 લાખ ડોલર ઈનામી રાશિ તરીકે પણ મળશે. એવા ઘણા ક્રિકેટર છે, જેઓ વિશ્વ કપ નથી જીતી શક્યા અને તેમના માટે આ ફાઈનલ વિશ્વ કપથી ઓછું નથી. ચેતેશ્વર પૂજારા પોતાના શરીર પર નીલ વેગનેરની શોર્ટ બોલિંગનો સામનો કરવા તૈયાર હશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રૃંખલા પછી અજિંક્યા રહાણેનું કદ વધ્યું છે અને તેઓ આ લયને કાયમ રાખવા માગશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.