મેલબોર્ન: વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગથી રવિવારે ICC T20 વર્લ્ડ કપમાં (ICC T20 World Cup) પાકિસ્તાન સામે ચાર વિકેટથી જીત મેળવ્યા બાદ ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આનંદમાં ઉછળ્યા (Gavaskar happiness) હતા. તો કોમેન્ટ્રી ટીમમાં આવતા જ ઈરફાન પઠાણે વિરાટ કોહલીને પોતાના ખોળામાં ઊંચક્યો અને તે જ વીડિયો શેર કરીને તેને દિવાળીની શુભકામના પાઠવી હતી.
-
This video, where none other than Sunil Gavaskar is jumping up and down like a kid and giving high-fives to Krish Srikanth and Irfan Pathan after India’s win, is sooo wonderful to see. I really enjoyed it! pic.twitter.com/YAGdGBG6cf
— Prof. K V Subramanian (@SubramanianKri) October 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">This video, where none other than Sunil Gavaskar is jumping up and down like a kid and giving high-fives to Krish Srikanth and Irfan Pathan after India’s win, is sooo wonderful to see. I really enjoyed it! pic.twitter.com/YAGdGBG6cf
— Prof. K V Subramanian (@SubramanianKri) October 25, 2022This video, where none other than Sunil Gavaskar is jumping up and down like a kid and giving high-fives to Krish Srikanth and Irfan Pathan after India’s win, is sooo wonderful to see. I really enjoyed it! pic.twitter.com/YAGdGBG6cf
— Prof. K V Subramanian (@SubramanianKri) October 25, 2022
ગાવસ્કરની ખુશી:તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન ICC કોમેન્ટ્રી ટીમમાં (ICC Commentary Team) ભાગ લેનાર 73 વર્ષીય સુનીલ ગાવસ્કર ઈરફાન પઠાણ અને ક્રિસ શ્રીકાંતની જેમ બાઉન્ડ્રીની નજીક ઉભા હતા અને આર અશ્વિને જેવો વિનિંગ રન બનાવ્યો, ગાવસ્કર ખુશીથી ઉછળી પડ્યા અને બંને હાથ ઉપર રાખીને તેઓ કૂદવા લાગ્યા હતા. બાદમાં શ્રીકાંત અને પઠાણે પણ જીત પર ખુશી વ્યક્ત કરી હતી.
-
The celebrations of Sunil Gavaskar and Srikkanth and Jatin after today's win - This is priceless. The moment. pic.twitter.com/918IRwkmxh
— CricketMAN2 (@ImTanujSingh) October 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The celebrations of Sunil Gavaskar and Srikkanth and Jatin after today's win - This is priceless. The moment. pic.twitter.com/918IRwkmxh
— CricketMAN2 (@ImTanujSingh) October 23, 2022The celebrations of Sunil Gavaskar and Srikkanth and Jatin after today's win - This is priceless. The moment. pic.twitter.com/918IRwkmxh
— CricketMAN2 (@ImTanujSingh) October 23, 2022
ટ્વિટ અને રિટ્વીટ: આ રીતે ઉજવણી કરી રહેલા 73 વર્ષીય ગાવસ્કરની ખુશી જોઈને ઘણા લોકોએ ટ્વિટ અને રિટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
-
Patake to Kal hi is bande ne fod diye the,Diwali aaj Mubarak ho Sabhi ko. Lots of love to all. #HappyDiwali pic.twitter.com/LFRyyxoNJh
— Irfan Pathan (@IrfanPathan) October 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Patake to Kal hi is bande ne fod diye the,Diwali aaj Mubarak ho Sabhi ko. Lots of love to all. #HappyDiwali pic.twitter.com/LFRyyxoNJh
— Irfan Pathan (@IrfanPathan) October 24, 2022Patake to Kal hi is bande ne fod diye the,Diwali aaj Mubarak ho Sabhi ko. Lots of love to all. #HappyDiwali pic.twitter.com/LFRyyxoNJh
— Irfan Pathan (@IrfanPathan) October 24, 2022
વિરાટ કોહલીને પોતાની સ્ટાઈલમાં અભિનંદન: બીજી તરફ ઈરફાન પઠાણે કોમેન્ટ્રી ટીમમાં આવતા જ વિરાટ કોહલીને પોતાના ખોળામાં ઊંચકીને વિરાટ કોહલીને પોતાની સ્ટાઈલમાં અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વિરાટ કોહલીના પ્રદર્શનના આધારે ઈરફાન ખાને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. ઈરફાન પઠાણે ટ્વીટ કરીને કહ્યું, "ગઈકાલે જ ફટાકડા ફોડવામાં આવ્યા હતા.. આજે બધાને દિવાળીની શુભકામનાઓ..."