ETV Bharat / sports

IPL 2021: દિલ્હીના કેપ્ટન પંતે સેહવાગનો રેકોર્ડ તોડ્યો

શારજાહમાં KKR સામેની IPL 2021 ની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટને વિરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડીને પોતાની ટીમ માટે એક સિદ્ધિ હાંસલ કરી છે.

IPL 2021: દિલ્હીના કેપ્ટન પંતે સેહવાગનો રેકોર્ડ તોડ્યો
IPL 2021: દિલ્હીના કેપ્ટન પંતે સેહવાગનો રેકોર્ડ તોડ્યો
author img

By

Published : Sep 29, 2021, 8:46 PM IST

  • ઋષભ પંતે તોડ્યો સહેવાગનો રેકોર્ડ
  • શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હતી મેચ
  • દિલ્હી કેપિટલ્સ માટે ઋષભ પંતે સિદ્ધિ હાંસલ કરી હતી

ન્યૂઝ ડેસ્કઃ કેપ્ટન ઋષભ પંતે શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આઈપીએલ 2021 મેચ દરમિયાન વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડીને દિલ્હી કેપિટલ્સ માટે સિદ્ધિ હાંસલ કરી હતી.

ઋષભ પંતે મંગળવારે મેચ દરમિયાન 38 રન બનાવ્યા

કેપ્ટન ઋષભ પંતે મંગળવારે મેચ દરમિયાન 38 રન બનાવ્યા હતા. અને દિલ્હીના પૂર્વ કેપ્ટન સેહવાગનો રેકોર્ડ તોડ્યો હતો. સેહવાગે ફ્રેન્ચાઇઝી તરફથી રમતી વખતે 85 ઇનિંગ્સમાં 2 હજાર 382 રન બનાવ્યા છે. પરંતુ પંતે 75 ઇનિંગ્સમાં 2 હજાર 390 રન બનાવીને સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

દિલ્હીના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર ત્રીજા નંબરે

દિલ્હીના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર 82 ઇનિંગ્સમાં 2 હજાર 291 રન બનાવ્યા બાદ ત્રીજા નંબરે છે. જ્યારે શિખર ધવન 58 ઇનિંગ્સમાં 1 હજાર 933 રન સાથે આ યાદીમાં ચોથા નંબરે છે.

આ પણ વાંચોઃ આઈપીએલ 2021 આજે રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટક્ક

આ પણ વાંચોઃ ઓલિમ્પિયન-પેરાલિમ્પિક્સ, તહેવારોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે લોકોમાં જાગૃતા લાવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.