અમદાવાદ: TATA IPL 2023 સિઝન શરૂઆત ધમાકેદાર થઈ છે. તમામ ટીમ પોતાની બે મેચ રમી ચુકી છે. મોટાભાગની ટીમ પણ ઈજાગ્રસ્ત સામનો કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ સતત બે જીત મેળવીને પોતાનું ધમાકેદાર ફોર્મ તમામ ટીમને બતાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ખૂબ જ જેથી લઈને હવે સતત ત્રીજી જીત મેળવવા માટે પણ પૂરતો પ્રયાસ કરશે. જીત મેળવવાની સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપનું સ્થાન મેળવી લેશે. બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ મેચ હાર બાદ બીજી મેચમાં પણ શાનદાર જીત મેળવી છે.કોલકતા પોતાની જીતની જાળવી રાખવા માટે પણ પૂરતો પ્રયાસ કરશે.
કોલકતા નાઈટ રાઈડર્સ માટે બેટિંગ ચિંતાનો વિષય: કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે બેટિંગ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. બોલિંગમાં તો સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે પરંતુ બેટિંગમાં જોઈએ તેવી પ્રમાણે ધાર જોવા મળતી નથી. કપ્તાન હિતેશ રાણા પણ ખાસ બેટિંગમાં પ્રદર્શન જોવા મળ્યું નથી. ગત મેચમાં રીંકુ સિંહ અને શાર્દુલ ઠાકોરની શાનદાર પ્રદર્શનથી મોટો સ્કોર કર્યો હતો પરંતુ હજુ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટર આદ્રે રસેલ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેથી કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે બેટિંગ મુખ્ય સમસ્યા બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટિંગ અનુકૂળ પીચ હોવાને કારણે ફોર્મમાં પરત આવવાનો પ્રયત્ન રહેશે.
આ પણ વાંચો MI vs CSK : રોહિત-ધોનીની કેપ્ટન્સી તેમજ પોલાર્ડ-બ્રાવોના કોચિંગની પણ કસોટી થઈ
ગુજરાત ટાઇટન્સ શાનદાર ફોર્મમાં: ગુજરાત ટાઇટન્સ પ્રથમ મેચ ચેન્નઇ સુપરકિંગ્સને બાદ દિલ્હીની ટીમને પોતાના મેદાન પર પણ હરાવી હતી. ગુજરાત ટાઈટન્સ હવે પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે આવતીકાલે મેચ રમશે. ગુજરાત ફરી એકવાર કોલકત્તાને હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવાનો પ્રયત્ન કરશે. કોલકત્તા પોતાને જીતનો જાળવી રાખવા માટે મહેનત કરશે પરંતુ ગુજરાત સ્ટેટ્સ ટીમમાં ચાલી રહી છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ કરતા ગુજરાત ટાઇટન્સ ખૂબ જ આગળ જોવા મળી રહી છે.
આ પણ વાંચો Chennai Super Kings : આ બે ખેલાડી બની શકે છે ધોનીનો વિકલ્પ, મોઈન અલીએ આપ્યા સંકેતો
કેન વિલિયમ્સન રિપ્લેસ: ગુજરાતી ટાઇટલ્સને પહેલી જ મેચમાં ચૂંટણી ઈજા થતા ન્યૂઝીલેન્ડ પરત ફર્યો છે. ત્યારે ગુજરાતને ખૂબ મોટો છેટકો લાગ્યો હતો પરંતુ તેને રિપ્લેસમેન્ટમાં શ્રીલંકા બેટર દશુન શનકાને રિપ્લેસ કરવામાં આવ્યો છે. જે 10 તારીખે ગુજરાત ટાઇટન્સની ટીમ સાથે જોડાઈ જશે. ગુજરાત ટાઇટન્સ માટે હાર્દિક પંડ્યાનું ફોર્મ જે ચિંતાનો વિષય બની શકે છે