ETV Bharat / sports

IPL 2023 Video : એપલના સીઈઓ ટિમ કૂક બોલિવૂડ અભિનેત્રી સાથે દિલ્હી કેપિટલ્સની જીતના સાક્ષી બન્યા, જુઓ વીડિયો-ફોટો

એપલના CEO ટિમ કૂક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2023 મેચ દરમિયાન ક્રિકેટ એક્શનનો આનંદ લેતા જોવા મળ્યા હતા. તે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને અન્ય મહાનુભાવો અને અધિકારીઓ સાથે જોવા મળ્યો હતો. સોનમ કપૂર, એપલના સીઈઓ ટિમ કૂક,BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

Etv BharatIPL 2023 Video
Etv BharatIPL 2023 Video
author img

By

Published : Apr 21, 2023, 10:35 AM IST

નવી દિલ્હી: એપલના CEO ટિમ કૂક ગુરુવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2023 ની મેચ દરમિયાન કેટલીક ક્રિકેટ એક્શનનો આનંદ લેતા જોવા મળ્યા હતા. એપલના CEO ટિમ કૂક રાષ્ટ્રીય રાજધાનીમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યા બાદ સ્ટેડિયમમાં દેખાયા હતા. તે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના મહાનુભાવો અને અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા.

ટિમ કૂક મેચનો આનંદ લેતા જોવા મળ્યા
ટિમ કૂક મેચનો આનંદ લેતા જોવા મળ્યા
સોનમ કપૂર, એપલના સીઈઓ ટિમ કૂક અને અન્ય
સોનમ કપૂર, એપલના સીઈઓ ટિમ કૂક અને અન્ય

આ પણ વાંચો: IPL 2023 : લોસ્કોરિંગમાં કોલકત્તા સામે દિલ્હી કેપિટલ્સની 4 વિકેટથી પ્રથમ જીત

ટિમ કૂક એપલ સ્ટોરના ઉદ્ઘાટન માટે દિલ્હીમાં: Appleના CEO દેશમાં સ્ટોર ખોલવા માટે ભારતમાં છે. દિલ્હી પહેલા, ટિમ કુકે થોડા દિવસો પહેલા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતનો પ્રથમ એપલ સ્ટોર શરૂ કર્યો હતો. દેશના બીજા એપલ સ્ટોર દિલ્હીના ઉદ્ઘાટન બાદ કુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. મેચના મોરચે, DCના બોલરોએ વરસાદથી વિલંબિત રમતમાં શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું કારણ કે પ્રથમ દાવમાં માત્ર ત્રણ KKR બેટ્સમેન બે આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: IPL 2023 : PBKS સામે RCBનો 24 રને થયો વિજય, કોહલી અને ફાફની ભાગીદારી રહી મહત્વપૂર્ણ

KKRને હરાવીને પ્રથમ જીત મેળવી: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી IPL 2023ની મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ દિલ્હી કેપિટલ્સે કેપ્ટન ડેવિડ વોર્નર શાનદાર બેટીંગની મદદથી વરસાદ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને હરાવીને પ્રથમ જીત મેળવી હતી. અક્ષર પટેલે 13 રન આપી 2 વિકેટ ઝડપી હતી, કુલદીપ યાદવે 15 રન આપી 2 વિકેટ ઝડપી હતી, ઈશાંત શર્મા 19 રન આપી 2 વિકેટ લીધી હતી. એનરિચ નોર્ટજે શાનદાર પ્રદર્શનને કારણે, DCએ 20 ઓવરમાં KKRને 127 રનમાં આઉટ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.