ETV Bharat / sports

IPL Point Table: GT અને SRH જીતના પાટા પર દોડી રહ્યા છે, જુઓ અન્ય ટીમોની હાલત - હાર્દિક પંડ્યા

IPL 2022ની 29મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને (Chennai Super Kings VS Gujarat Titans) ત્રણ વિકેટથી હરાવ્યું હતું. જોરદાર જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

IPL Point Table: GT અને SRH જીતના પાટા પર દોડી રહ્યા છે, જુઓ અન્ય ટીમોની હાલત

author img

By

Published : Apr 18, 2022, 4:28 PM IST

હૈદરાબાદ: IPL 2022માં તમામ જૂની ટીમો પર નવી ટીમ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સનો (Lucknow Super Giants) દબદબો છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં (Hardik Pandya leadership) ગુજરાતે આશ્ચર્યજનક રીતે પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન (Gujarat Titans points table Place) મેળવ્યું છે. જ્યારે લખનઉ પણ છ મેચમાં ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

IPL Point Table: GT અને SRH જીતના પાટા પર દોડી રહ્યા છે, જુઓ અન્ય ટીમોની હાલત
IPL Point Table: GT અને SRH જીતના પાટા પર દોડી રહ્યા છે, જુઓ અન્ય ટીમોની હાલત

આ પણ વાંચો: IPL Point Table 2022: ચેન્નાઈની જીતનું ખાતુ ખુલતાની સાથે જ જાણી લો પોઈન્ટ ટેબલની સ્થિતિ

ગુજરાત ટાઇટન્સ 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને: IPL 2022 ની 29મી મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. જોરદાર જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ગુજરાતે અત્યાર સુધીમાં છ મેચ રમી છે, જેમાં તેણે પાંચમાં જીત મેળવી છે અને માત્ર એક જ મેચ ગુમાવી છે. પાંચ મેચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સ 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે.

લખનઉ 8 પોઈન્ટ: લખનઉ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં ચારમાં જીત અને બેમાં હાર થઈ છે. 4 મેચ જીત્યા બાદ લખનઉ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદના પણ 8-8 પોઈન્ટ છે. RCB ત્રીજા નંબરે અને હૈદરાબાદની ટીમ ચોથા નંબર પર યથાવત છે.

RCB ત્રીજા નંબરે: લખનઉ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં ચારમાં જીત અને બેમાં હાર થઈ છે. 4 મેચ જીત્યા બાદ લખનઉ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદના પણ 8-8 પોઈન્ટ છે. RCB ત્રીજા નંબરે અને હૈદરાબાદની ટીમ ચોથા નંબર પર યથાવત છે.

આ પણ વાંચો: IPL 2022: હૈદરાબાદે કોલકાતાને 7 વિકેટે આપી માત, માર્કરમ અને ત્રિપાઠીએ રમી શાનદાર ઇનિંગ

મુંબઈએ હજુ ખાતું ખોલાવ્યું નથી: અત્યાર સુધી રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. 6 મેચ રમ્યા બાદ ચેન્નાઈની ટીમ માત્ર એક જીત બાદ બે પોઈન્ટ સાથે 9મા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે તમામ 6 મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા સ્થાને છે. મુંબઈએ હજુ ખાતું ખોલાવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.