મુંબઈ: IPL 2022ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ (DC vs PBKS)ને નવ વિકેટે હરાવ્યું હતું. પંજાબે દિલ્હીને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે બાદ દિલ્હીએ એક વિકેટ ગુમાવીને 10.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
-
.@davidwarner31 set the stage on fire with the bat in the chase & was our top performer from the second innings of the #DCvPBKS game. 👌 👌 #TATAIPL | @DelhiCapitals
— IndianPremierLeague (@IPL) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A look at the summary of his knock 🔽 pic.twitter.com/8rqAgYGeH0
">.@davidwarner31 set the stage on fire with the bat in the chase & was our top performer from the second innings of the #DCvPBKS game. 👌 👌 #TATAIPL | @DelhiCapitals
— IndianPremierLeague (@IPL) April 20, 2022
A look at the summary of his knock 🔽 pic.twitter.com/8rqAgYGeH0.@davidwarner31 set the stage on fire with the bat in the chase & was our top performer from the second innings of the #DCvPBKS game. 👌 👌 #TATAIPL | @DelhiCapitals
— IndianPremierLeague (@IPL) April 20, 2022
A look at the summary of his knock 🔽 pic.twitter.com/8rqAgYGeH0
શાનદાર બેટિંગઃ દિલ્હી (Delhi capital victory) તરફથી ડેવિડ વોર્નરે 30 બોલમાં 60 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ 20 બોલમાં 41 રનની શાનદાર બેટિંગ કરીને ટીમને આસાનીથી જીત અપાવવામાં સફળતા મેળવી હતી. દિલ્હીની એકમાત્ર વિકેટ પૃથ્વીના રૂપમાં પડી હતી. આ પહેલા પંજાબ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હીના બોલરોએ અજાયબીઓ કરીઃ પહેલા રમતા પંજાબનો આખો દાવ 115 રનમાં સમેટાઈ ગયો હતો. પંજાબ તરફથી જીતેશ શર્માએ 32 રન બનાવ્યા હતા. દિલ્હીના બોલરોએ અજાયબીઓ કરી હતી. કુલદીપ, અક્ષર, લલિત અને ખલીલે 2-2 વિકેટ લઈને પંજાબની ઈનિંગ્સને 115 રન પર રોકવામાં સફળતા મેળવી હતી.
-
🔝 bowling effort ✅
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
🔥 chase ✅
Simply clinical stuff from the DC boys as we registered the biggest win in the history of the IPL in terms of balls to spare in a chase of 100+ runs 💙#YehHaiNayiDilli | #IPL2022 | #DCvPBKS | #TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/N8DVhgqdoM
">🔝 bowling effort ✅
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2022
🔥 chase ✅
Simply clinical stuff from the DC boys as we registered the biggest win in the history of the IPL in terms of balls to spare in a chase of 100+ runs 💙#YehHaiNayiDilli | #IPL2022 | #DCvPBKS | #TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/N8DVhgqdoM🔝 bowling effort ✅
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2022
🔥 chase ✅
Simply clinical stuff from the DC boys as we registered the biggest win in the history of the IPL in terms of balls to spare in a chase of 100+ runs 💙#YehHaiNayiDilli | #IPL2022 | #DCvPBKS | #TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/N8DVhgqdoM
મજબૂત શરૂઆતઃ ટાર્ગેટનો પીછો કરતા ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ મજબૂત શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. એવું લાગતું હતું કે, બંને જીતીને વાપસી કરશે, પરંતુ વોર્નર સાતમી ઓવરમાં રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. તેણે 20 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃKieron Pollard Retirement: કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
વોર્નર 30 બોલમાં 60 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સરફરાઝ ખાને 13 બોલમાં ચોગ્ગાની મદદથી અણનમ 12 રન બનાવ્યા હતા. DC (6 પોઈન્ટ) ટૂર્નામેન્ટમાં તેમની ત્રીજી જીત સાથે પોઈન્ટ્સ (Delhi capital points)માં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે પંજાબ (Punjab Kings points) (6 પોઈન્ટ) આઠમા સ્થાને સરકી ગઈ છે.
આ પણ વાંચોઃ ફોટો ગેલેરીઃ કોણ છે તેલુગુ અભિનેત્રી પ્રિયંકા, જેની સાથે વેંકટેશ ઐયરના અફેરની છે ચર્ચા