ETV Bharat / sports

IPL 2020 : ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું - અબુ ધાબી

IPLની 13મી સિઝનની પહેલી મેચ દુબઈના અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સની જીત થઈ હતી. આ મેચમાં મુંબઈ 9 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 166 રન કરી જીત મેળવી લીધી હતી.

IPL 2020
IPL 2020
author img

By

Published : Sep 19, 2020, 11:41 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

અબુધાબી : અંબાતી રાયડુ એ 48 બોલમાં 71 રન તેમજ ડુ પ્લેસિસના અણનમ 58 રનની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે IPL 13ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ડી કોકે 33 રન બનાવ્યા હતા. જ્યારે સૌરભ તિવારીએ 42 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સ - શેન વોટ્સન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસિસ, એમએસ ધોની, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, શેમ કુરાન, પિયુષ ચાવલા, દીપક ચાહર, લુંગી એન્ગિડી.

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ક્વિન્ટોન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, પેટ્ટીન્સન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.