ETV Bharat / sports

KKR vs RCB: રોમાંચક મેચમાં બેંગ્લોરે 10 રને મેળવી જીત

સ્પોટ ડેસ્ક: કોલકાતામાં રમાનાર RCB અને KKR વચ્ચેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતતા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીતીને કોલકાતાએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં બેંગ્લોરે 10 રને શાનદાર જીત મેળવી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 20, 2019, 12:58 AM IST

Updated : Apr 20, 2019, 1:18 AM IST

આ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેટીંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો, તો બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 203 રન બનાવતા 10 રને હાર્યું હતુ. તો આ સાથે જ બેંગ્લોરે આ દિલધડક મેચમાં શાનદાર જીત મેળવી હતી.

ટીમ:

કોલકાતા: દિનેશ કાર્તિક (કેપ્ટન), સુનીલ નરેન, આંદ્રે રસેલ, હૈરી ગર્ને, ક્રિસ લિન, રોબિન ઉથ્થપા, કુલદીપ યાદવ, પીયૂષ ચાવલા, નીતીશ રાણા, શુભમન ગિલ, પ્રસિદ્ધ કૃષ્ણા

બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), પાર્થિવ પટેલ (વિકેટ કીપર), માર્કસ સ્ટોઈનિ`સ, યુજવેંદ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હેનરિક ક્લાસેન, મોઈન અલી, પવન નેગી, અક્ષદીપ નાથ, નવદીપ સૈની, ડેલ સ્ટેન

Intro:Body:

KKR vs RCB: રોમાંચક મેચમાં બેંગ્લોરે 9 રને મેળવી જીત

સ્પોટ ડેસ્ક: કોલકાતામાં રમાનાર RCB અને KKR વચ્ચેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતતા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીતીને કોલકાતાએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

આ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેટીંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો, તો બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 203 રન બનાવતા 9 રને હાર્યું હતુ. તો આ સાથે જ બેંગ્લોરે આ દિલધડક મેચમાં શાનદાર જીત મેળવી હતી.

કોલકાતા: દિનેશ કાર્તિક (કેપ્ટન), સુનીલ નરેન, આંદ્રે રસેલ, હૈરી ગર્ને, ક્રિસ લિન, રોબિન ઉથ્થપા, કુલદીપ યાદવ, પીયૂષ ચાવલા, નીતીશ રાણા, શુભમન ગિલ, પ્રસિદ્ધ કૃષ્ણા

બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), પાર્થિવ પટેલ (વિકેટ કીપર), માર્કસ સ્ટોઈનિ`સ, યુજવેંદ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હેનરિક ક્લાસેન, મોઈન અલી, પવન નેગી, અક્ષદીપ નાથ, નવદીપ સૈની, ડેલ સ્ટેન

Conclusion:
Last Updated : Apr 20, 2019, 1:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.