ETV Bharat / sports

India vs South Africa: ટીમ ઈન્ડિયાની જાહેરાત, વિરાટની જગ્યાએ રોહિત ભારતનો ODI કેપ્ટન હશે - Announcement of Team India

દક્ષિણ આફ્રિકા( South Africa)પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની( India vs South Africa) જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની (est team to Virat Kohli)કમાન મળી છે, રોહિત શર્માને ODI ટીમનો કેપ્ટન (Rohit Sharma to captain ODI team)બનાવવામાં આવ્યો છે.

India vs South Africa: ટીમ ઈન્ડિયાની જાહેરાત, વિરાટની જગ્યાએ રોહિત ભારતનો ODI કેપ્ટન હશે

author img

By

Published : Dec 8, 2021, 8:41 PM IST

Updated : Dec 8, 2021, 8:50 PM IST

  • દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા
  • વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટ ટીમનું સુકાન સંભાળશે
  • રોહિત શર્મા હવે ODI ટીમનો પણ કેપ્ટન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) T20 બાદ વન-ડેની કપ્તાની રોહિત શર્માને (One-day captain Rohit Sharma)સોંપવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના( South Africa) પ્રવાસ પર વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. તેની સત્તાવાર જાહેરાત પણ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત (Indian cricket team )દરમિયાન જ થઈ શકે છે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ, શમી. ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ.

T20 ફોર્મેટની કમાન સંભાળનાર રોહિત શર્મા

નોંધનીય છે કે લાંબા સમયથી જે અનુમાન કરવામાં આવી રહ્યું હતું તે આખરે સાચું પડ્યું છે. વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટ ટીમનું સુકાન સંભાળશે. T20 વર્લ્ડ કપ( T20 World Cup)બાદ T20 ફોર્મેટની કમાન સંભાળનાર રોહિત શર્મા હવે ODI ટીમનો પણ કેપ્ટન (Rohit Sharma to captain ODI team)બની ગયો છે. એટલે કે હવે ટીમ ઈન્ડિયા રોહિત શર્માના નેતૃત્વમાં 50 ઓવરના વર્લ્ડ કપ 2023 માટે તૈયાર હશે.

ત્રણ વનડે માટેની ટીમ

રાહુલ ચહર, શુભમન ગિલ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમનો ભાગ નથી. જ્યારે નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચહર, અર્જન નાગવાસવાલાને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે.ટીમ ઈન્ડિયાએ તેના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે રમવાની છે. અત્યારે માત્ર ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ODI ટીમની જાહેરાત પછી કરવામાં આવશે.

  • 1લી ટેસ્ટ: ડિસેમ્બર 26-30, 2021, સેન્ચુરિયન
  • બીજી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી, 2022 જોહાનિસબર્ગ
  • ત્રીજી ટેસ્ટ: 11-15 જાન્યુઆરી, 2022, કેપ ટાઉન

આ પણ વાંચોઃ IND vs NZ 2nd Test Day 2: ભારતે મેળવી 332 રનની સરસાઈ, મયંક-પૂજારાની બીજા દાવમાં શાનદાર શરૂઆત

આ પણ વાંચોઃ India v New Zealand Test match: ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ

Last Updated : Dec 8, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.