ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાના કેપ્ટન KL Rahul ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય

author img

By

Published : Aug 20, 2022, 6:13 PM IST

ટીમ ઈન્ડિયાના કેપ્ટન KL Rahu ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર દીપક ચહરના રૂપમાં થયો છે, તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક મળી છે. Second match of ODI series, Captain KL Rahul, INDIA vs ZIMBABWE, INDIA vs ZIMBABWE ODI Series.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન KL Rahu ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય

હરારે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના Captain KL Rahu ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રણ મેચની વનડે સીરીજની પ્રથમ મેચ જીતીને ભારતે સીરીજમાં 1 0 થી આગળ છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર દીપક ચહરના રૂપમાં થયો છે, તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક મળી છે.

આ પણ વાંચો ભારતે ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીજની પ્રથમ મેચ 10 વિકેટે જીતી

ભારત અને ઝિમ્બાબ્વે બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ બંન્ને ઓપનર્સ 80 પ્લસ રનની ઈનીંગ રમતા ભરતે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં યજમાન ઝિમ્બાબ્વેને 10 વિકેટે પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં 1 0 ની લીડ મેડવી લીધી હતી. ભરતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સુકાની રેગીસ ચકાબ્વાના 35 તથા રિચાર્ડ નગારવાના 34 રનની મદદથી ઝિમ્બાબ્વે 40.3 ઓવરમાં 189 રમ બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 115 બોલ બોકી રાખીને 30.5 ઓવરમાં વિના વિકેટે 192 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ધવને 113 બોલમાં 9 બાઉન્ડ્રી વડે 81 તથા શુભમન ગિલે 72 બોલમાં 10 બઉન્ડ્રી અને એક સિક્સર વડે 82 રન બનાવ્યા હતા. ભારતે ઝિમ્બાબ્વે સામે સતત 13 મો વિજય મેળવ્યો છે. ભારતના પેસ બોલર દીપક ચહરે 27 રનમાં ત્રણ, પ્રસીદ્ધ ક્રિષ્નાએ 50 રનમાં ત્રણ અને સ્પિનર અક્ષર પટેલે 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો પિસ્તોલ શૂટર રાહુલ જાખડે પેરા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

બન્ને ટીમો આ પ્રમાણે છે,

ભારત શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ (C), દીપક હુડ્ડા, સંજુ સેમસન (WK), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

ઝિમ્બાબ્વે ઇનોસેન્ટ કૈયા, તાકુડ્ઝવાનાશે કેટાનો, વેસ્લી માધવેરે, સીન વિલિયમ્સ, સિકંદર રજા, રેજિસ ચાકાબ્વા (WC), રેયાન બર્લ, લ્યુક જોંગવે, બ્રૈડ ઇવાન્સ, વિક્ટર ન્યુચી, તનાકા ચિવાંગા.

Second match of ODI series, Captain KL Rahu, INDIA vs ZIMBABWE, INDIA vs ZIMBABWE ODI Series.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.