ETV Bharat / sports

ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય

ટીમ ઈન્ડિયા છેલ્લા 25 વર્ષમાં ઝિમ્બાબ્વેમાં એક પણ વનડે સિરીઝ હારી નથી. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 1st ODI match, India vs Zimbabwe, Three match series

Etv Bharatભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય

author img

By

Published : Aug 18, 2022, 3:10 PM IST

હરારે ભારતીય ટીમ આજે ઝિમ્બાબ્વે સામે (India vs Zimbabwe) ત્રણ મેચની સીરીજ (Three match series) ની પ્રથમ વનડે રમી (1st ODI match) રહી છે. ટીમ ઈન્ડિયા છેલ્લા 25 વર્ષમાં ઝિમ્બાબ્વેમાં એક પણ વનડે સિરીઝ હારી નથી. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો ઈજાગ્રસ્ત સુંદરની જગ્યાએ આ ખેલાડી પહેલીવાર ટીમ ઈન્ડિયામાં જોડાયો

બંને ટીમો આ પ્રમાણે છે

ભારત શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, સંજુ સેમસન (વિકેટકિપર), અક્ષર પટેલ, દીપક ચહર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો હવે એલોન મસ્કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ફૂટબોલ ક્લબ ખરીદ્યુ

ઝિમ્બાબ્વે તાદીવાનાશે મારુમની, ઈનોસેંટ કાયા, શૉન વિલિયમ્સ, વેસ્લે મધવેર, સિકંદર રઝા, રેજિસ ચકાબ્વા (કેપ્ટન), રેયાન બર્લે, લ્યુક જોંગવે, બ્રેડલી ઇવાન્સ, વિક્ટર ન્યાઉચી, રિચાર્ડ અંગારવા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.