ETV Bharat / sports

IND vs SL 3rd ODI: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય, આ ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ - ક્રિકેટ અપડેટ

ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતીમ મેચ આજે શુક્રવારે પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન શીખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

India
India
author img

By

Published : Jul 23, 2021, 4:15 PM IST

ભારત અને શ્રીલંકા વચ્ચેે આજે મેચ

ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ લીધી

ભારતીય ટીમમાં 5 ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ

કોલંબો: ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રિલંકા વીરૂૂૂૂૂૂૂૂૂદ્ધ ચાલી રહેલી વન-ડે મેચની સીરીઝના ત્રીજા અને છેલ્લા મેચમાં ટોસ જીતીને પ્રથમ બેંટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ

ભારતીય ટીમે પ્રથમ બન્ને મેચ જીતીને સીરીઝ પર પહેલા જ કબજો કરી લીધો છે. ભારતીય ટીમ આ મેચ જીતીને ક્લીન સ્વીપ કરી શકે છે. ટીમ ઇન્ડિયા તરફથી આજે સંજૂ સેમસંગ, નીતીશ રાણા, ચેતન સાકરીયા, કે ગૌતમ અને રહુલ ચહેરે વન-ડે માં ડેબ્યુ કર્યુુ છે.

ભારતીય ટીમે કેટલાય બદલાવ કર્યા

ભારતની ટીમે આ મેચ માટે 6 બદલાવ કર્યા છે. જેમાં 5 ખેલાડી ડેબ્યૂ કરી રહ્યા છે અને નવદીપ સૈનીને પણ અંતીમ ઇલેવનમાં સ્થાન મળ્યુ છે. બીજી તરફ શ્રિલંકાએ પણ ત્રણ બદલાવ કર્યા છે.

આ મેચ માટે ટીમ આ પ્રમાણે છે

ભારત: પૃથ્વી શૉ, શિખર ધવન ( કેપ્ટન ), સંજૂ સેમસન( વિકેટ કીપર), મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, નીતીશ રાળા, હાર્દિક પાંડ્યા, કે ગૌતમ, રાહુલ ચહર, નવદીપ સૈની અને ચેતન સકારીયા

શ્રીલંકા: અવિષ્કા ફર્નાડો, મિનોદ ભાનુકા ( વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા,ધનંજય ડી સિલ્વા, ચરીથ અસાલંકા, દાસુન શનાકા( કેપ્ટન) રમેશ મેંડિસ, ચમીકા કરૂણારત્ને, અકીલા ધનંજય, દુશમંથી ચમીરા અને પ્રવીણ જયાવિક્રમા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.