કોલંબોઃ એશિયા કપમાં સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. જેના કારણે મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાઈ હતી. ભારતીય દાવ 24.1 ઓવરમાં 147 રનથી શરૂ થયો હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલી ક્રીઝ પર હતા. કેએલ રાહુલ (અણનમ 111) અને વિરાટ કોહલી (અણનમ 122)ની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે ભારતે સોમવારે પાકિસ્તાન સામે એશિયા કપની સુપર-4 મેચમાં બે વિકેટના નુકસાન પર 356 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન 32 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું.
-
India sets a commanding total of 356 runs, led by stellar performances from their openers, a mesmerizing century by Kohli, and a triumphant return for KL Rahul with a magnificent hundred!
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Pakistan faces an imposing challenge ahead in the run chase! #AsiaCup2023 #PAKvIND pic.twitter.com/DFeMvHbCZr
">India sets a commanding total of 356 runs, led by stellar performances from their openers, a mesmerizing century by Kohli, and a triumphant return for KL Rahul with a magnificent hundred!
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2023
Pakistan faces an imposing challenge ahead in the run chase! #AsiaCup2023 #PAKvIND pic.twitter.com/DFeMvHbCZrIndia sets a commanding total of 356 runs, led by stellar performances from their openers, a mesmerizing century by Kohli, and a triumphant return for KL Rahul with a magnificent hundred!
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2023
Pakistan faces an imposing challenge ahead in the run chase! #AsiaCup2023 #PAKvIND pic.twitter.com/DFeMvHbCZr
વિરાટ કોહલીના 13 હજાર રન પૂરાઃ કેએલ રાહુલ માટે તે શાનદાર પુનરાગમન હતું જ્યાં તેણે છઠ્ઠી સદી ફટકારી હતી. કોહલીએ જ્યારે તેની 47મી ODI સદી ફટકારી, ત્યારે તે સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર ક્રિકેટર પણ બન્યો છે. આ પહેલા ગઈકાલે સુકાની રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.
-
💯 NUMBER 4️⃣7️⃣
— Star Sports (@StarSportsIndia) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
King @imVkohli, take a bow! 🙌😍
Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King!
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO
">💯 NUMBER 4️⃣7️⃣
— Star Sports (@StarSportsIndia) September 11, 2023
King @imVkohli, take a bow! 🙌😍
Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King!
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO💯 NUMBER 4️⃣7️⃣
— Star Sports (@StarSportsIndia) September 11, 2023
King @imVkohli, take a bow! 🙌😍
Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King!
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO
એશિયા કપમાં નવો રેકોર્ડઃ રાહુલ અને વિરાટ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની અણનમ ભાગીદારી થઈ હતી, જે ODI એશિયા કપ માટે નવો રેકોર્ડ છે. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 79 રનમાં એક-એક વિકેટ અને શાદાબ ખાને 71 રનમાં 1 વિકેટ લીધી હતી.
પાકિસ્તાન સામે સૌથી મોટી જીતઃ ભારતે આપેલા 357 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાન 32 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું. ભારત તરફથી સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શાનદાર 5 વિકેટ લીધી હતી. આ રીતે ભારતે ODI ક્રિકેટમાં પાકિસ્તાન સામે રનના મામલે સૌથી મોટી જીત નોંધાવી છે.
આ પણ વાંચોઃ