ડોમિનિકાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિન્ડસર પાર્ક ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 141 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજા દિવસે જ મેચ જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના 5 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા નથી.
-
WHAT. A. WIN! 🙌 🙌
— BCCI (@BCCI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1
">WHAT. A. WIN! 🙌 🙌
— BCCI (@BCCI) July 14, 2023
A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1WHAT. A. WIN! 🙌 🙌
— BCCI (@BCCI) July 14, 2023
A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1
વેસ્ટ ઈન્ડિઝ બીજા દાવમાં 130 રનમાં ઓલઆઉટ: આ પછી ભારતે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી રહેલા કેપ્ટન રોહિત શર્મા (103 રન) અને યશસ્વી જયસ્વાલ (171 રન)ની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે 5 વિકેટ ગુમાવીને 421 રનના સ્કોર પર તેનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ મેચના ત્રીજા દિવસે 130 રનમાં સમેટાઈ ગયો હતો અને તેણે એક દાવ અને 141 રનથી જીત મેળવી હતી. ભારત માટે અશ્વિન અને જયસ્વાલ મેચના હીરો રહ્યા હતા.
-
How good were these two in Dominica! 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/4D5LYcCmxB
— BCCI (@BCCI) July 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">How good were these two in Dominica! 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/4D5LYcCmxB
— BCCI (@BCCI) July 15, 2023How good were these two in Dominica! 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/4D5LYcCmxB
— BCCI (@BCCI) July 15, 2023
રવિચંદ્રન અશ્વિનની ઘાતક બોલિંગ: રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023 માટે પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ WTC ફાઇનલ 2023 પછીની પ્રથમ ટેસ્ટમાં ઘાતક બોલિંગ કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રથમ દાવમાં 5 અને બીજા દાવમાં 7 વિકેટ ઝડપી હતી. અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કુલ 12 વિકેટ લીધી હતી.
-
India register a comprehensive win in the first Test to start their #WTC25 campaign 🙌
— ICC (@ICC) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📝 #WIvIND: https://t.co/JYoNxjleCG pic.twitter.com/I2M6Ast3A9
">India register a comprehensive win in the first Test to start their #WTC25 campaign 🙌
— ICC (@ICC) July 14, 2023
📝 #WIvIND: https://t.co/JYoNxjleCG pic.twitter.com/I2M6Ast3A9India register a comprehensive win in the first Test to start their #WTC25 campaign 🙌
— ICC (@ICC) July 14, 2023
📝 #WIvIND: https://t.co/JYoNxjleCG pic.twitter.com/I2M6Ast3A9
-
A debut to remember for Yashasvi Jaiswal! 👍 👍
— BCCI (@BCCI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He bags the Player of the Match award for his brilliant batting perfomance in Dominica 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/BitP4oK1Gm
">A debut to remember for Yashasvi Jaiswal! 👍 👍
— BCCI (@BCCI) July 14, 2023
He bags the Player of the Match award for his brilliant batting perfomance in Dominica 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/BitP4oK1GmA debut to remember for Yashasvi Jaiswal! 👍 👍
— BCCI (@BCCI) July 14, 2023
He bags the Player of the Match award for his brilliant batting perfomance in Dominica 👌 👌#TeamIndia | #WIvIND pic.twitter.com/BitP4oK1Gm
જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ: યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં ડેબ્યુ ટેસ્ટ સદી ફટકારી હતી, શાનદાર સદી ફટકારતા જયસ્વાલ ડેબ્યૂમાં સદી ફટકારનાર 17મો ભારતીય બેટ્સમેન બન્યો. આ સિવાય તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જયસ્વાલે 387 બોલનો સામનો કર્યો અને 171 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 16 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: