રાજકોટ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો વીરેન્દ્ર સેહવાગ અને સુરેશ (Hardik Pandya on Dinesh Karthik) રૈનાએ શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની શાનદાર ઇનિંગની પ્રશંસા (India vs South Africa) કરી હતી. કાર્તિકે T20માં (Hardik hails Karthik) પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી, જેના કારણે ભારતે સિરિઝની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું હતું.
આ પણ વાંચો: શતરંજ ઓલંપિયાડ માટે વડાપ્રધાન 19 જૂને મશાલ રિલેને કરશે લોન્ચ
અવેશ ખાને ચાર વિકેટ લીધી અને યજમાન ટીમ માટે (Dinesh Karthik innings) શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે શ્રેણી 2-2થી બરાબરી (Hardik Pandya statement ) કરી હતી. સેહવાગે કાર્તિક અને અવેશ બંનેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી, જ્યારે રૈનાએ ટીમ ઈન્ડિયાને 'શાનદાર જીત' માટે અભિનંદન આપ્યા હતા. દરમિયાન, ભારતના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ શ્રેણીમાં પુનરાગમન કરવા બદલ ટીમની પ્રશંસા કરી હતી. પાંચમી અને અંતિમ T20I, જે શ્રેણીની નિર્ણાયક મેચ પણ છે. રવિવારે બેંગલુરુમાં રમાશે.
આ પણ વાંચો: Ind vs SA : રાજકોટમાં પંતની પરિક્ષા, ભારત માટે મરણ્યો જંગ