ETV Bharat / sports

DRS Controversy IND vs SA: DRS વિવાદ પર ભારતીય ટીમ વિરુદ્ધ કોઈપણ ઔપચારિક આરોપ નહીં - ડીઆરએસ વિવાદ પર કોહલી

ત્રીજી ટેસ્ટના ત્રીજા (Ind vs Sa third test match 2022) દિવસે એલ્ગરને મદદ કરનાર વિવાદાસ્પદ DRS (DRS Controversy IND vs SA) કોલ બાદ ટીમ ઈન્ડિયા સ્પષ્ટ રીતે નારાજ હતી. કેએલ રાહુલ, કેપ્ટન વિરાટ કોહલી અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આ વિવાદાસ્પદ કોલ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.

DRS Controversy IND vs SA: DRS વિવાદ પર ભારતીય ટીમ વિરુદ્ધ કોઈપણ ઔપચારિક આરોપ નહીં

author img

By

Published : Jan 15, 2022, 5:50 PM IST

કેપ ટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ (Ind vs Sa third test match 2022)ની ચોથી ઇનિંગમાં પ્રોટિયાઝ કેપ્ટન ડીન એલ્ગરને LBW ન આપવા બદલ ભારતીય ટીમ દ્વારા DRS (DRS Controversy IND vs SA) લેવા અને પછી તેના પર થયેલા હોબાળામાં મહેમાન ટીમ (Indian Cricket Team In South Africa)ની વિરુદ્ધ કોઈ ઔપચારિક આરોપ નથી લગાવ્યો. ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એલ્ગર (Dean Elgar Review)ને મદદ કરનાર વિવાદાસ્પદ DRS કોલ બાદ ટીમ ઈન્ડિયા સ્પષ્ટ રીતે નારાજ હતી. કેએલ રાહુલ, કેપ્ટન વિરાટ કોહલી (Kohli On DRS Controversy) અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આ વિવાદાસ્પદ કોલ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.

મેદાન પરના વર્તન અંગે અધિકારીઓ સાથે થઈ વાતચીત

જો કે એક ક્રિકેટ વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) અનુસાર, મેચ અધિકારીઓએ મેદાન પર તેમના વર્તન અંગે મેચ ઑફિશિયલ્સ સાથે વાતચીત કરી હતી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા વિરુદ્ધ કોઈ સત્તાવાર આચારસંહિતા હેઠળ મામલો નોંધાયો નથી. ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર બાદ કોહલીએ શુક્રવારે વિવાદાસ્પદ DRS કોલ પર આ બાબતે વાત કરવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો: IND VS SA Third Test Match: પંતની ત્રીજી ટેસ્ટમાં જમાવટ, પ્રથમ એશિયન વિકેટ કીપર બેટ્સમેન

કોહલીએ શું DRS વિવાદ પર શું કહ્યું?

કોહલીએ કહ્યું હતું કે, "મારી પાસે કરવા માટે કોઈ ટિપ્પણી નથી. હું જાણું છું કે મેદાન પર શું થયું અને બહારના લોકો નથી જાણતા કે મેદાન પર શું થાય છે. આ કારણે મેં પ્રયત્ન નથી કર્યો અને મેદાન પર અમે જે કર્યું તેને સાચું ઠેરવવા માટે અમે એ નહીં કહીએ કે અમે ભ્રમિત થયા હતા. જો અમે ત્યાં 3 વિકેટ લીધી હોત, તો કદાચ તે ક્ષણે રમત બદલી શકી હોત."

ખુદ અમ્પાયર પણ ચોંકી ગયા હતા

આ ઘટના ઈનિંગની 21મી ઓવરમાં બની હતી જે અશ્વિને ફેંકી હતી. સ્પિનરે એક ટોસ-અપ બોલ નાંખ્યો અને તે અંદર ગયો, એલ્ગરના લેગ-સ્ટમ્પ તરફ અથડાયો અને મેદાન પરના અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસે આંગળી ઊંચી કરી. બોલને સ્ટંપ્સની ઉપરથી જતો જોઇને ટીમ ઇન્ડિયા ચોંકી ગઈ. ખુદ અમ્પાયર ઇરાસ્મસ પણ ચોંકી ગયા કે કેવી રીતે બોલ સ્ટમ્પ્સને ચૂકી ગયો. દક્ષિણ આફ્રિકા (south africa win test series)એ ભારતને હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે.

આ પણ વાંચો: India Open 2022 Badminton: કોરોનાએ ફેરવ્યું પાણી, યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022માંથી બે ખેલાડીએ પીછેહટ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.