ETV Bharat / sports

ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતાનું કોરોનાના કારણે નિધન - પ્રમોદ ચાવલાનું કોરોનાના કારણે નિધન

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલાનું કોરોનાના કારણે નિધન થયું છે. આ અંગેની માહિતી પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આપી હતી.

ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતાનું કોરોનાના કારણે નિધન

author img

By

Published : May 10, 2021, 2:56 PM IST

  • ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતાનું નિધન
  • કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં હતા દાખલ
  • પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલાનું કોરોનાના કારણે નિધન થયું છે. આ અંગેની માહિતી પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આપી હતી. પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ખૂબ જ દુઃખની સાથે જણાવવું પડે છે કે, મારા પિતાનું અવસાન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. આવા સમયમાં તમારી પ્રાર્થનાની જરૂર છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.

પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

આ પણ વાંચોઃ RLD પ્રમુખ ચૌધરી અજિતસિંહનું કોરોનાના કારણે નિધન

પીયૂષ ચાવલાના પિતા દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

છેલ્લા 10 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, સારી યોગ્ય સારવાર માટે પરિવારજનો તેમને દિલ્હી લઈ ગયા હતા, પરંતુ કોરોના સામેની લડાઈમાં પીયૂષ ગોયલના પિતા હારી ગયા અને દિલ્હીની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.

આ પણ વાંચોઃ દમણના માજી કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું કોરોનાથી નિધન

મુંબઈ ઈન્ડિયન્સે પીયૂષના પિતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

મુંબઈ ઈન્ડિયન્સે પીયૂષના પિતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ટીમે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, IPL 2021 માટે મુંબઈ ઈન્ડિયન્સે પીયૂષ ચાવલાને 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.