ETV Bharat / sports

IPL 2021 : દીપક ચહરે મેચ પૂરી થતા જ સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું - જયા ભારદ્વાજ

જ્યારે મેચ પૂરી થઇ, ત્યારબાદ તરત દીપક ચહર સ્ટેન્ડ્સમાં પહોંચ્યો અને પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું. દીપક ચહરે એક ગોઠણ પર બેસીને પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, આ દરમિયાન આસપાસ ઉભેલા લોકોએ તાળીઓ પણ પાડીને આ ક્ષણને વધાવી હતી. જ્યારે દીપકને જવાબમાં હા મળી, તો બન્નેએ એક બીજાને ગળે લગાવી લીધા.

IPL 2021 : દીપક ચહરે મેચ પૂરી થતા જ સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

author img

By

Published : Oct 8, 2021, 6:48 AM IST

  • CSKના બૉલર દીપક ચહરે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
  • મેચ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ પર જ કર્યું પ્રપોઝ
  • દીપકને જવાબમાં હા મળી અને બને એકાબીજાને ભેટી ગયા

ન્યુઝ ડેસ્ક : IPL-2021 ની 53 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે CSK ને 6 વિકેટે હરાવ્યું. પરંતુ આ મેચમાં દીપક ચહરે બધાનું ધ્યાન ખેંચ્યું. દીપક ચહરે આ મેચ બાદ જ તેની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડમાં પ્રપોઝ કર્યું હતું. આ ક્ષણ ખૂબ જ ખાસ હતી કારણ કે, ચહરે જે છોકરીને પ્રપોઝ કરી હતી તેને બધાની સામે હા પાડી.

દીપક ચહરે કર્યું પ્રપોઝ

દીપક ચહરે મેચ બાદ જ સ્ટેન્ડમાં એક છોકરીને પ્રપોઝ કર્યું હતું. સમગ્ર વિશ્વએ આ વીડિયોને જોઈ રહ્યા છે. દીપક ચહરે દર્શકોની સામે જ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. તેની ગર્લફ્રેન્ડે પણ તરત હા પાડી દીધી. આ પ્રસંગે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ ભાવુક બની હતી. જયા ભારદ્વાજ અને દીપક ચહર લાંબા સમયથી એકબીજા સાથે છે.

સોશિયલ મીડિયામાં વીડિયો મચાવી રહ્યો ધૂમ

દીપક ચહરે જ્યારે તેની ગર્લફ્રેન્ડ પ્લેઓફ ની મેચ સમયે પ્રપોઝ કરતા પહેલા તેને ધોની સાથે વાત કરી હતી. સોશિયલ મીડિયામાં દીપકના પ્રપોઝ ના વીડિયોને લોકો શૅર કરી રહ્યા છે.સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોઓએ તાળીઓ પાડી.

આ પણ વાંચો : માહીનો ખુલાસો, IPLમાંથી નિવૃત્તિ પછી બોલિવૂડમાં એન્ટ્રી કરશે કે નહી, જાણો

આ પણ વાંચો : રોમાંચક તબક્કામાં પ્રવેશી IPL-2021, આ 3 દિવસે નહીં રમાય એકપણ મેચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.