ETV Bharat / sports

ફાઈનલ મેચ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો રિવર ફ્રન્ટ ક્રૂઝ પર ડિનર કરશે!

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 5:33 PM IST

world cup 2023: વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચની રાહ જોવામાં હવે માત્ર એક દિવસ બાકી છે. તમામ ક્રિકેટ ચાહકોની નજર રવિવારે યોજાનારી ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચ પર ટકેલી છે. ફાઈનલ મેચ પહેલા બંને ટીમો રિવર ફ્રન્ટ ક્રૂઝ પર સાથે ડિનર કરી શકે છે.

Etv Bharatworld cup 2023
Etv Bharatworld cup 2023

અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે ફાઇનલ મેચ માટે બંને ટીમોએ ઘણો પરસેવો પાડ્યો હતો. બંને ટીમોનો ઉદ્દેશ્ય આ મેચ જીતીને વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો રહેશે. ભારતીય ટીમ તેના તમામ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે સકારાત્મક ઉર્જાથી ભરેલી છે. એવા પણ સમાચાર છે કે અમદાવાદના આ સ્ટેડિયમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચની મજા માણતા જોવા મળશે.

  • India and Australia likely to have dinner together on the Sabarmati riverfront cruise and also visit Atal Foot Over Bridge. (Ahmedabad Live). pic.twitter.com/ErWI4X4pIy

    — Mufaddal Vohra (@mufaddal_vohra) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અટલ બ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા: એક રિપોર્ટ અનુસાર, ફાઈનલ મેચ પહેલા ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમ શનિવારે સાંજે સાબરમતી રિવર ફ્રન્ટ ક્રૂઝ પર સાથે ડિનર કરતી જોવા મળશે. જે બાદ તેઓ અટલ બ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આ પહેલા વર્લ્ડ કપ 2023માં કોઈ ટીમે જોઈન્ટ ડિનર કર્યું નથી. ઓસ્ટ્રેલિયા અને ભારત એવી પહેલી ટીમ હશે જે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એકસાથે ડિનર કરતી જોવા મળશે.

Rohit Sharma having a discussion with Ahmedabad groundstaff. pic.twitter.com/OFw7og2eXn

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઓસ્ટ્રેલિયા અને ભારત સામ સામે: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી મેચો પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 150 ODI મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 57 અને ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે. અને 10 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નથી. જો વર્લ્ડ કપ મેચોની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 8 મેચ જીતી છે અને ભારતીય ટીમ માત્ર 5 મેચ જીતી શકી છે.

આ પણ વાંચો:

  1. વિશ્વ કપ 2023: ફાઈનલ મેચ માટે ફોરેન ક્રિકેટ ફેન્સે 5 લાખ ખર્ચ્યા, હોટલોના ભાડા આસમાને, 2000વાળી રુમના ભાવ 50,000
  2. વર્લ્ડ કપની ફાઈનલ મેચ પિક પર હશે ત્યારે પીએમ મોદી સ્ટેડિયમમાં આવશે, ચૂંટણી પ્રચારમાંથી સીધા પહોંચશે
  3. આઈસીસી વર્લ્ડ કપ 2023: રોહિત શર્મા અને પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટો શૂટ

અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે ફાઇનલ મેચ માટે બંને ટીમોએ ઘણો પરસેવો પાડ્યો હતો. બંને ટીમોનો ઉદ્દેશ્ય આ મેચ જીતીને વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો રહેશે. ભારતીય ટીમ તેના તમામ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે સકારાત્મક ઉર્જાથી ભરેલી છે. એવા પણ સમાચાર છે કે અમદાવાદના આ સ્ટેડિયમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચની મજા માણતા જોવા મળશે.

  • India and Australia likely to have dinner together on the Sabarmati riverfront cruise and also visit Atal Foot Over Bridge. (Ahmedabad Live). pic.twitter.com/ErWI4X4pIy

    — Mufaddal Vohra (@mufaddal_vohra) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અટલ બ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા: એક રિપોર્ટ અનુસાર, ફાઈનલ મેચ પહેલા ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમ શનિવારે સાંજે સાબરમતી રિવર ફ્રન્ટ ક્રૂઝ પર સાથે ડિનર કરતી જોવા મળશે. જે બાદ તેઓ અટલ બ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આ પહેલા વર્લ્ડ કપ 2023માં કોઈ ટીમે જોઈન્ટ ડિનર કર્યું નથી. ઓસ્ટ્રેલિયા અને ભારત એવી પહેલી ટીમ હશે જે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એકસાથે ડિનર કરતી જોવા મળશે.

ઓસ્ટ્રેલિયા અને ભારત સામ સામે: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી મેચો પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 150 ODI મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 57 અને ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે. અને 10 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નથી. જો વર્લ્ડ કપ મેચોની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 8 મેચ જીતી છે અને ભારતીય ટીમ માત્ર 5 મેચ જીતી શકી છે.

આ પણ વાંચો:

  1. વિશ્વ કપ 2023: ફાઈનલ મેચ માટે ફોરેન ક્રિકેટ ફેન્સે 5 લાખ ખર્ચ્યા, હોટલોના ભાડા આસમાને, 2000વાળી રુમના ભાવ 50,000
  2. વર્લ્ડ કપની ફાઈનલ મેચ પિક પર હશે ત્યારે પીએમ મોદી સ્ટેડિયમમાં આવશે, ચૂંટણી પ્રચારમાંથી સીધા પહોંચશે
  3. આઈસીસી વર્લ્ડ કપ 2023: રોહિત શર્મા અને પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટો શૂટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.