ETV Bharat / sports

સતત 11 વન ડે માં હાર્યા બાદ પાકિસ્તાનની શાનદાર જીત, ઈગ્લેંન્ડને 14 રને હરાવ્યુ

ન્યુઝ ડેસ્કઃ ICC વિશ્વકપ 2019 ની છઠ્ઠી મેચમાં યજમાન ટીમ ઈંગ્લેંન્ડને પાકિસ્તાને 14 રને હરાવ્યું છે. આ જીતની સાથે પાકિસ્તાને 11 વન-ડેની સતત હારની શ્રેણીને તોડી છે.

સતત 11 વન ડેમાં હાર્યા પછી પાકિસ્તાનની જીત, ઈગ્લેંન્ડને 14 રને હરાવ્યુ છે
author img

By

Published : Jun 4, 2019, 1:12 AM IST

ઈગ્લેંન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ રસાકસીભરી મેચમાં પાક ટીમે 50 ઓવરમાં 8 વિકેટ આપી 348 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 334 રન બનાવી શકી હતી. જેમાં ઈગ્લેંન્ડના બટલર અને રુટે સદી ફટકારી હતી. પરંતુ આ સદી જીત અપાવી શકી નહોતી તો પાકિસ્તાનના વહાબ રિયાઝે 82 રન આપીને 3 તો આમિર અને શાદાબ ખાને 2-2 અને મલિક તેમજ હાફિઝે 1-1 વિકેટ ઝડપી હતી.

wahab
સતત 11 વન ડે માં હાર્યા બાદ પાકિસ્તાનની શાનદાર જીત, ઈગ્લેંન્ડને 14 રને હરાવ્યુ

આ મેચની વિશેષતા એ હતી આ ટુર્નામેન્ટમાં વ્યક્તિગત સદી વગર સૌથી મોટો સ્કોર પાકિસ્તાને ઉભો કર્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ બીજો શ્રેષ્ઠ સ્કોર છે. તેમજ વિશ્વકપ 2019 માં રુટ સદી મારનાર પહેલો ખેલાડી બન્યો છે. તેમજ વહાબે 787 દિવસ બાદ વિકેટ મેળવી છે. તેમજ ફીલ્ડર તરીકે વોક્સ ચાર કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

Intro:Body:

ENG vs PAK: PAK की हार का सिलसिला थमा, इंग्लैंड को घर में 14 रन से पीटा

नॉटिंघम-नॉटिंघम के ट्रेंट ब्रिज में पाकिस्तान ने मेजबान इंग्लैंड को 14 रन से हराया. 348 रन के लक्ष्य का पीछा करने उतरी इंग्लैंड की टीम 334/9 रन ही बना सकी. इंग्लैंड की ओर से जो रूट  (107) और बटलर (103) ने शानदार शतक लगाए, लेकिन वे टीम के काम नहीं आए. वहीं, पाकिस्तान की ओर वहाब रियाज ने 3, मोहम्मद आमिर और शादाब खान ने 2-2 विकेट लिए.

नॉटिंघम के ट्रेंट ब्रिज में पाकिस्तान ने मेजबान इंग्लैंड को 14 रन से हराया. पाकिस्तान की टीम लगातार 11 वनडे हारी थी, उसे 12वें वनडे में जीत मिली है. बता दें कि पाकिस्तान ने मेजबान इंग्लैंड के खिलाफ 348/8 रन का मजबूत स्कोर बनाया, जो इस टूर्नामेंट में व्यक्तिगत शतक के बिना सर्वोच्च स्कोर है. वर्ल्ड कप में ये पाकिस्तान का सेकंड बेस्ट स्कोर है. इससे पहले 2007 वर्ल्ड कप में पाकिस्तान ने जिम्बाब्वे के खिलाफ 349 रन बनाए थे. इसके अलावा इस वर्ल्ड कप में पाकिस्तान ने अपने पहले मैच में वर्ल्ड कप का अपना दूसरा सबसे कम स्कोर (105) बनाया था. 

સતત 11 વન ડેમાં હાર્યા પછી પાકિસ્તાનની જીત, ઈગ્લેંન્ડને 14 રને હરાવ્યુ છે

ન્યુઝ ડેસ્કઃ ICC વિશ્વકપ2019ની છઠ્ઠી મેચમાં યજમાન ટીમ ઈંગ્લેંન્ડને પાકિસ્તાને 14 રને હરાવ્યું છે. આ જીતની સાથે પાકિસ્તાની 11 વન ડેની સતત હારની શ્રેણીને તોડી છે.

ઈંગ્લેંન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ રસાકસીભરી મેચમાં પાક ટીમે 50 ઓવરમાં 8 વિકેટ આપી 348 રન ફટકાર્યા હતા. જેના જવાબમનાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 334 રન બનાવી શકી હતી. ઈંગ્લેંન્ડના બટલર અને રુટે સદી ફટકારી હતી. પરંતુ આ સદી જીત અપાવી શકી નહોતી. તો પાકિસ્તાનના વહાબ રિયાઝે 82 રન આપીને 3, તો આમિર અને શાદાબ ખાને 2-2 અને મલિક તેમજ હાફિઝે 1-1 વિકેટ લીધી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.