ETV Bharat / sports

WC2019: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, બાબર આઝમે સદી ફટકારી - BCCI

સ્પોટ્સ ડેસ્ક : પાકિસ્તાને એજબેસ્ટન મેદાન પર રમાયેલા વર્લ્ડ કપની મેચમાં બાબર આઝમના શાનદાર શતકના કારણે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ પાકિસ્તાને વર્લ્ડ કપ જીતવાની આશાને જીવંત રાખી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 26, 2019, 3:03 PM IST

Updated : Jun 27, 2019, 2:51 AM IST

આ સાથે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને વર્લ્ડકપમાં પ્રથમ હારનો સ્વાદ ચખાડ્યો હતો. અત્યાર સુધી કીવી ટીમ હારી નહોતી. પણ પાકિસ્તાનના બાબર આઝમે સૌથી વધુ 101 રન બનાવીને ન્યૂઝીલેન્ડને ટક્કર આપી હતી. પોતાની બેંટીગ વખતે બાબરે 127 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. તો હેરિસ સોહેલે 76 બોલમાં 68 રન કર્યા હતા. આમ, તેમની જોડીએ પાંચ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા.

Pakistan
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું

પાકિસ્તાનની ઓપનીંગ જોડી વધુ સમય ફીલ્ડ પર ટકી શકી નહોતી. સલામી બોલર ફખર જમાન 9 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ 11મી ઓવરમાં ફર્ગ્યૂસનને ઇમામ ઉલે ગપ્ટિલે જોરાદાર કેંચ કરીને પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. હકે 19 રન બનાવીને આઉટ થયા હતા. પાકિસ્તાનની ત્રીજી વિકેટ મો. હફીઝે 50 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. ન્યઝીલેન્ડ માટે કેન વિલિયમસન, ટ્રેંટ બોલ્ટ અને ફર્ગ્યૂસને 1-1 વિકેટ લીધી હતી

આ પહેલાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 238 રન બનાવવાનો લક્ષ્ય આપ્યો હતો. જો કે ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી. પણ ડી ગ્રૈંડહોમ અને જેમ્સ નીશમની જોડીએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 237 રન બનાવવામાં સફળ રહી હતી. કીવી ટીમ માટે નીશમે 97 રન બનાવ્યા હતા. તેણે 112 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. ડી.ડી ગ્રૈંડહોમે 71 બોલ પર 64 રન બનાવ્યા હતા.

Intro:Body:

Today match Pakistan against New Zealand

વર્લ્ડ કપ 2019  : આજે પાકિસ્તાન ટક્કરાશે ન્યૂઝીલેન્ડ સામે 

ICC BCCI sportsnews cricket worldcup #CWC19 NewZealand  Pakistan #BackTheBlackcaps #WeHaveWeWill    

સ્પોટ્સ ડેસ્ક : આજે ICC વર્લ્ડ કપ 2019ની એજબ્સ્ટન મેદાન પર પાકિસ્તાનનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. સેમીફાઇનલની આશા જીવંત રાખનારી પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાં 'કરો યા મરો'ના મુકાબલામાં હશે. અંતિમ-4 માટે પાકિસ્તાને હવે બધી જ મેચ જીતવી પડશે.

આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો છે. ગત્ત મેચમાં પાકિસ્તાને હેરિસ સોહેલને તક આપી હતી. બાબર આજમ, મોહમ્મદ હફીજાની પણ મહત્વની ભુમિકા હશે.ત્યારે ફખર જમનથી પણ ટીમને ખુબ આશા છે. પાકિસ્તાન બોલર મોહમ્મદ આમિર પાકિસ્તાનનું મુખ્ય હથિયાર છે. તેમણે કુલ 15 વિકેટ લીધી છે.

પાકિસ્તાની મોટી સમસ્યા તેમની ફિલ્ડીંગ છે. પરંતુ પાકિસ્તાનની કોશિંશ તેમની ફિલ્ડીંગને મુજબત કરવાની રહેશે.જો ન્યુઝીલેન્ડની વાત કરવામાં આવે તો ટીમ સંપુર્ણ સંતુલિત છે. વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ કેપ્ટન કેન વિલિયમ્સન અને અનુભવી રોસ ટેલર ટીમનું સંતુલન જાળવી રાખ્યું હતુ.વિલિયમન્સનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યુ છે.

સંભવિત ટીમ :

ન્યૂઝીલેન્ડ : કેન વિલિયમસન, ટોમ બ્લન્ડર, ટ્રેન્ટ બોલ્ટ,  કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લાથમ, કોલિન મનુરો, જેમ્સ નીશામ,  હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, ઈર્શ સોઢી, ટિમ સાઉદી , રોસ ટેલર .

પાકિસ્તાન : સરફરાઝ અહમદ, ફખર જમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, આસિફ અલી, શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, હારિસ સોહેલ, શાદાબ ખાન, ઇમાદ વસીમ, શાહિદ આફ્રિદી, હસન અલી, મોહમ્મદ હસનેન, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.  

Conclusion:
Last Updated : Jun 27, 2019, 2:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.