ETV Bharat / sports

બે વર્ષ બાદ ટકરાશે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ, રોમાંચક હશે આ મેચ

author img

By

Published : Jun 20, 2019, 10:06 AM IST

સ્પોર્ટસ ડેસ્કઃ આજની મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. આજે બપોરે ત્રણ વાગ્યે બનેં ટીમો આમને સામને હશે. જ્યારે મહત્વની વાત કરીએ તો આ બનેં ટીમ 2 વર્ષ બાદ એક બીજા સામે મેચ રમશે. આ પહેલા જૂન 2017માં બંને ટીમ વચ્ચે મેચ રમાણી હતી પણ મેચમાં વરસાદના કારણે પરિણામ આવ્યુ ન હતુ.

Ausvsban

આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા 4 મેચ જીત્યુ છે, જ્યારે બાંગ્લાદેશ 2 જ મેચ જીત્યુ છે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને બાગ્લાદેશ સામસામે 21 મેચ રમ્યા છે જેમાં 18 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે જ્યારે માત્ર 1 મેચ બાંગ્લાદેશ જીત્યુ છે, જ્યારે વર્લ્ડકપની વાત કરીએ તો, બનેં ટીમો અત્યાર સુધી 3 મેચોમાં આમને સામને આવી છે, જેમાં 2 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે, જ્યારે બાંગ્લાદેશ એક પણ મેચ જીત્યુ નથી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતુ.

આજના મેચની વેધરની વાત કરીએ તો વાદળ છાયુ વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની સંભાવના નહિવત જેવી છે, જ્યારે આજની મેચમાં પિચ બેટ્સમેનોને મદદ કરી શકે છે.

Intro:Body:

બે વર્ષ બાદ ટકરાશે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ રોમાંચક હશે આ મેચ

સ્પોર્ટસ ડેસ્કઃ આજની મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન છે,  આજે બપોરે ત્રણ વાગ્યે બનેં ટીમો આમને સામને હશે, જ્યારે મહત્વની વાત કરીએ તો આ બનેં ટીમ 2 વર્ષ બાદ એક બીજા સામે મેચ રમશે, આ પહેલા જૂન 2017માં બનેં ટીમ વચ્ચે મેચ રમાણી હતી, પણ મેચમાં વરસાદના કારણે પરિણામ આવ્યુ નહોતુ.

આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા 4 મેચ જીત્યુ છે, જ્યારે બાંગ્લાદેશ 2 જ મેચ જીત્યુ છે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને બાગ્લાદેશ સામસામે 21 મેચ રમ્યા છે જેમાં 18 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે જ્યારે માત્ર 1 મેચ બાંગ્લાદેશ જીત્યુ છે, જ્યારે વર્લ્ડકપની વાત કરીએ તો, બનેં ટીમો અત્યાર સુધી 3 મેચોમાં આમને સામને આવી છે, જેમાં 2 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે, જ્યારે બાંગ્લાદેશ એક પણ મેચ જીત્યુ નથી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતુ. 

આજના મેચની વેધરની વાત કરીએ તો વાદળ છાયુ વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની સંભાવના નહિવત જેવી છે, જ્યારે આજની મેચમાં પિચ બેટ્સમેનોને મદદ કરી શકે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.