ETV Bharat / sports

WC 2019: આ છે વિશ્વ કપ ઈતિહાસના સૌથી ઝડપી શતક અને અર્ધ શતક

ન્યૂઝ ડેસ્ક: વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી અર્ધ સદી, જેણે વિપક્ષી ટીમથી પાસેથી જીત છીનવી લીધી.

cricket
author img

By

Published : May 29, 2019, 9:51 AM IST

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ICC વિશ્વ કપ 30 મેના દિવસે શરૂ થવાની છે. વર્લ્ડ કપ 2019ની પ્રથમ મેચ હોસ્ટ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હશે.

દરેક મેચમાં રોમાંચક થવાની આશા છે અને પ્રશંસકો આ ભવ્ય આયોજન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય બધા ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ દેખાવ કરવાની રાહ જોઈ રહ્યા છે અને મેદાન પર પોતાની બધી વસ્તુઓ દાવ પર મૂકવા તૈયાર થયા છે.

તો ચાલો નજર કરીએ વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી તેમજ સૌથી ઝડપી અર્ધ સદી પર...

વર્ષ 2011માં આયરલેંડના કેવિન ઓ'બ્રાયન સૌથી તેજ વિશ્વ કપની સદી ઈગ્લેંડ વિરુદ્ધ 13 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવીને 50 બોલ પર 100 રન બનાવીને સૌથી ઝડપી સદી કરનારા ખેલાડી બની ગયા. કેવિનની આ ઇનિંગ પણ એકમાત્ર વનડે સદીની સદીમાં સૌથી ઝડપી હતી.

ક્રિકેટ
કેવિન ઓ'બ્રાયન

ઈંગ્લેન્ડે 327-8ના જવાબમાં આયર્લેન્ડ 111-5 હતું, પરંતુ ઓ'બ્રાયને ઝડપી રનની મદદથી તેમની ટીમને ત્રણ વિકેટથી જીતવામાં મદદ કરી અને સૌથી મોટા અપસેટમાંનું એક કારણ બન્યા. ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી 50 રન બનાવવાની વિક્રમ સ્થાપ્યો છે.

ક્રિકેટ
બ્રેન્ડન મેક્કુલમ

તેણે વેસ્ટપૅક સ્ટેડિયમ ખાતે ICC વર્લ્ડકપ 2015ની પુલ એ મેચમાં ઇંગ્લેન્ડ સામે 18 બોલમાં 50 રન બનાવ્યા હતા. સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી, મેક્યુલમની અડધી સદીએ ન્યૂઝીલેંડને ઈંગ્લેન્ડ સામે એક સરળ વિજય મેળવવામાં મદદ કરી હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 123 રનની ભાગીદારી કરી શકી હતી.

Intro:Body:

WC 2019: ये हैं विश्व कप इतिहास के फास्टेस्ट सेंचुरी और हाफ-सेंचुरी

ETV

विश्व कप इतिहास के सबसे तेज शतक और सबसे तेज अर्धशतक, जिसने विपक्षी टीम से जीत छीनी लिया.

हैदराबाद: दुनिया का सबसे बड़ा क्रिकेट टूर्नामेंट आईसीसी विश्व कप 30 मई को शुरू होने वाला है. विश्व कप 2019 का पहला मैच मेजबान इंग्लैंड और दक्षिण अफ्रीका के बीच होगा.हर मैच में एक रोमांचक खेल होने की उम्मीद है और प्रशंसक इस भव्य आयोजन के शुरू होने का इंतजार कर रहे हैं. इसके अलावा सभी खिलाड़ी अपना सर्वश्रेष्ठ प्रदर्शन करने का इंतजार कर रहे हैं और मैदान पर अपना सब कुछ दाव पर लगाने को तैयार बैठे है.आईए हम एक नजर डालते है विश्व कप के इतिहास में सबसे तेज शतक और सबसे तेज अर्धशतक पर.सबसे तेज वर्ल्ड कप सेंचुरीकेविन ओ'ब्रायनकेविन ओ'ब्रायन2011 में आयरलैंड के केविन ओ'ब्रायन इंग्लैंड के खिलाफ 13 चौके और 6 छक्के लगाकर 50 गेंदों पर 100 रन बनाकर सबसे तेज़ विश्व कप का शतक बनाने वाले खिलाड़ी बन गए. केविन की ये पारी 6वीं सबसे तेज़ एकदिवसीय शतक पारी भी थी. इंग्लैंड के 327-8 के जवाब में आयरलैंड ने 111-5 पर था, लेकिन ओ'ब्रायन ने सबसे तेज़ टन की मदद से अपनी टीम को तीन विकेट से जीत दिलाई और सबसे बड़े अपसेट में से एक का कारण बने.Read more: WC 2019: 'चोकर्स' के टैग को हटाने उतरेगी दक्षिण अफ्रीकाफास्टेस्ट हाफ-सेंचुरीब्रैंडन मैकुलमब्रैंडन मैकुलमन्यूजीलैंड के तेजतर्रार बल्लेबाज ब्रैंडन मैकुलम ने विश्व कप के इतिहास में सबसे तेज अर्धशतक बनाने का रिकॉर्ड बनाया है. उन्होंने वेस्टपैक स्टेडियम में आईसीसी विश्व कप 2015 के अपने पूल ए मैच में इंग्लैंड के खिलाफ 18 गेंदों पर 50 रन बनाए थे. सात चौके और चार छक्के की मदद से बनाए हुए मैक्कुलम के अर्धशतक के दम पर न्यूजीलैंड ने इंग्लैंड पर एक आसान सी जीत हासिल की जिसमे इंग्लैंड की टीम सिर्फ 123 रन पर धेर हो गई थी.

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

WC 2019: આ છે વિશ્વ કપ ઈતિહાસની ઝડપી શતક અને અર્ધ શતક

વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી અર્ધ સદી, જેણે વિપક્ષી ટીમથી પાસેથી જીત છીનવી લીધી.

હૈદરાબાદ: વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ICC વિશ્વ કપ 30 મે શરૂ થવાની છે. વર્લ્ડ કપ 2019 નો પ્રથમ મેચ હોસ્ટ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો વચ્ચે હશે. 

દરેક મેચમાં એક રોમાંચક મેચ થવાની આશા છે અને પ્રશંસકો  આ ભવ્ય આયોજન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય બધા ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ દેખાવ કરવાની રાહ જોઈ રહ્યા છે અને મેદાન પર પોતાની બધી વસ્તુઓ દાવ પર મૂકવા તૈયાર થયા છે.

તો ચાલો નજર કરીએ વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી તેમજ સૌથી ઝડપી અર્ધ સદી પર...

2011 માં આયલૈંડેના કેવિન ઓ'બ્રાયન સૌથી તેજ વિશ્વ કપની સદી ઈગ્લેંડ વિરુદ્ધ 13 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવીને 50 બોલ પર 100 રન બનાવીને સૌથી ઝડપી સદી કરનારા ખેલાડી બની ગયા. કેવિનની આ ઇનિંગ પણ એકમાત્ર વનડે સદીની સદીમાં સૌથી ઝડપી હતી.

ઈંગ્લેન્ડે 327-8ના જવાબમાં આયર્લેન્ડ 111-5 હતું, પરંતુ ઓ'બ્રાયને ઝડપી રનની મદદથી તેમની ટીમને ત્રણ વિકેટથી જીતવામાં મદદ કરી અને સૌથી મોટા અપસેટમાંનું એક કારણ બન્યા.  ન્યુઝીલેન્ડના 

બ્રેન્ડન મેક્કુલમે વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી 50 રન બનાવવાની વિક્રમ સ્થાપ્યો છે.  તેણે વેસ્ટપૅક સ્ટેડિયમ ખાતે ICC વર્લ્ડકપ 2015 ની પૂલ એ મેચમાં ઇંગ્લેંડ સામે 18 બોલમાં 50 રન બનાવ્યા હતા. સાત ચોક્કા અને ચાર છગ્ગોની મદદથી, મેક્યુલમની અડધી સદીએ ન્યૂઝીલેંડને ઈંગ્લેન્ડ સામે એક સરળ વિજય મેળવવામાં મદદ કરી હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમે માત્ર 123 રનની ભાગીદારી કરી શકી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.