ETV Bharat / sports

કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં યુવરાજ સિંહે દાનમાં આપ્યા 50 લાખ

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કોરોના વાઈરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા દાન આપવાનો વાયદો કર્યો છે.

ETV BHARAT
કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં યુવરાજ સિંહે દાનમાં આપ્યા 50 લાખ
author img

By

Published : Apr 6, 2020, 3:23 PM IST

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં ઘણા ખેલાડીઓએ યોગદાન આપ્યું છે. આ ક્રમમાં દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે રવિવારે જાહેરાત કરી કે, તે કોવિડ-19 મહામારી સામે લડવા માટે મદદ કરવા માટે PM CARES ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન આપશે. દેશમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 3,500થી વધુ લોકો સંક્રમિત અને 70થી વધુ લોકોનાં મોત થયાં છે. જેથી યુવરાજે આ મહામારી વિરુદ્ધ એકજૂટ રહેવા અપીલ કરી છે.

યુવરાજ સિંહનું ટ્વીટ

દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી કહ્યું કે, હું પ્રધાનમંત્રી કંયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા આપવાનો વાયદો કરૂં છું. મહેરબાની કરીને તમે પણ તમારાથી થતું યોગદાન આપો.

યુવરાજે ટ્વીટ કરીને લખ્યું કે, જ્યારે આપણે એક હોઈએ, ત્યારે આપણે મજબૂત હોઈએ છીંએ. આ એકતા બતાવનારા દિવસે હું પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન આપવાનો વાયદો કરૂં છું. મહેરબાની કરીને તમે પણ તમારાથી થતું યોગદાન આપો.

હજભજને પણ કર્યો મદદનો વાયદો

આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બોલર હરભજન સિંહે પ્રતિજ્ઞા લીધી કે, તે જલંધરના 5,000 ગરીબ પરિવારો માટે રાશનની વ્યવસ્થા કરશે. હરભજન સિંહ કોરોના વાઈરસથી સંક્રમિત પરિવારના લોકોની મદદ કરશે.

  • Satnam waheguru.. bas Himmat hosla dena 🙏🙏 @Geeta_Basra and I pledge to distribute ration to 5000 families from today 🙏🙏 May waheguru bless us all pic.twitter.com/s8PDS9yet1

    — Harbhajan Turbanator (@harbhajan_singh) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભજ્જીએ કહ્યું કે, ભગવાનની કૃપાથી હું અને ગીતા પ્રતિજ્ઞા લઇએ કે, અમે જલંધરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 5,000 પરિવારના લોકોને રાશન આપશું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.