પાકિસ્તાન ટીમ છઠ્ઠી મેચ રમી રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 7મી મેચ રમી રહી છે. પાકિસ્તાને પાંચમાંથી એક મેચમાં જીત મળેવી છે. જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 1900ની ચેમ્પિયન ટીમનો એક મેચ રદ થયો છે. ત્રણ અંકો સાથે ટીમ 10 ટીમોના ટેબલમાં 9માં સ્થાન પર છે.જ્યારે દક્ષિણ આફ્રિકાને 4મેચમાં હાર મળી છે. જ્યારે એક મેચમાં જીત મળી છે. અને એક રદ થઈ છે. પરંતુ રન રેટ મામલે દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાન ટીમથી આગળ છે.
ટીમ સંભવિત
પાકિસ્તાન : સરફરાઝ અહેમદ(કેપ્ટન/વિકેટકીપર), ફકર ઝમાન, ઇમામ ઉલ હક,બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, હેરિસ સોહેલ, શાદાબ ખાન, ઇમાદ વસીમ, શાહિન આફ્રિદી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર.
દક્ષિણ આફ્રિકા : ક્વિંટન ડીકોક(વિકેટ કીપર), ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), હાશિમ અમલા, એડન માર્કરામ, રાસી વૈન ડેર ડુસેન, ડેવિડ મિલર , કગિસો રબાડા, લુંગી નગિદી, ઈમરાન તાહિર, આન્દિલે ફેહલુકવાયો, ક્રિસ મોરિસ.