ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં એક શેર કર્યો હતો. જેમાં તે રોહિત શર્માની દિકરી સમાયરા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ધવને કેપ્શનમાં લખ્યું, 'સમાયરા સાથે થોડી મસ્તી'.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે રોહિત પિતા બન્યો હતો.
રોહિતે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે શરૂઆત કરી હતી. તેને છ ઇનિંગ્સમાં 529 રન બનાવ્યા હતા. તેને એ શ્રેણીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ડબલ સદી પણ ફટકારી હતી સાથે ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ 10મું સ્થાન પણ મેળવ્યું હતું.