દક્ષિણ આફ્રિકા સામે ક્વિંટન ડી કૉકે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. કીવી ટીમની સામે એકવાર ફરી દક્ષિણ આફ્રિકાનો ટૉપનાં બેટ્સમેનોએ શાનદાર રમત દર્શાવવી પડશે. મધ્યમક્રમે પણ સારું પ્રદર્શન કરવું પડશે.
સંભવિત ટીમ
ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમ્સન(કેપ્ટ્ન), ટ્રોમ બ્લંડર, ટ્રેન્ટ બોલ્ટ, કોલીન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લાથમ, કોલીન મનરો, જિમ્મી નીશામ, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટર, ઈશ સોઢી, ટિમ સાઉદી, રૉસ ટેલર
દક્ષિણ આફ્રિકા: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ડેવિડ મિલર , એડેન માર્કરામ , હાશિમ અમલા, રાસી વૈન ડેર ડુસૈન, ક્વિંટન ડીકોક, કૈગિસો રબાડા , લુંગી નગીદી, ઈમરાન તાહિર, તબરેજા શમ્સી. જેપી ડુમિની, એડિલ ફેહુકવાયો, ડ્વયાન પ્રીટોરિયસ, ક્રિસ મોરિસ.