ETV Bharat / sports

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારત ડે-નાઇટ ટેસ્ટ રમશે - વડા પ્રધાન મોદી

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 2021માં અમદાવાદમાં બનેલ દુનિયાનું સૌથી મોટું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે. આ સ્ટેડિયમનું ઉદ્ધાટન વડા પ્રધાન મોદી અને અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના દ્વારા કરવામાં આવશે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમઃ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મોઢેરામાં સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે

author img

By

Published : Feb 16, 2020, 11:47 PM IST

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 2021માં અમદાવાદમાં બનેલા દુનિયાનું સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ક્રિકેટ ડે-નાઇટ ટેસ્ટ રમશે. આ સ્ટેડિયમનું ઉદ્ધાટન વડા પ્રધાન મોદી અને અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના હસ્તે કરવામાં આવશે.

નવી દિલ્હીઃ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, શનિવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે અને જ્યારે ઇંગ્લેન્ડ ભારત પ્રવાસ આવશે, ત્યારે ૉડે-નાઇટ ટેસ્ટ રમવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડએ ગુજરાતના મોઢેરા સ્ટેડિયમને શોર્ટ લિસ્ટ કર્યું છે, જ્યાં આવનાર વર્ષ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ રમાશે.

મહત્વનું છે કે, આ નિર્ણય દિલ્હીમાં થયેલ બેઠકમાં લેવામાં આવ્યો છે, મોઢેરા સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને તેનું ઉદ્ધાટન 24 ફેબ્રુઆરના રોજ કરવામાં આવશે.

આ સ્ટેડિયમ બનાવવા માટે લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ સ્ટેડિયમમાં એક સાથે લગભગ 1 લાખ 10 હજાર લોકો મેચ જોઇ શકે છે.

આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.