હૈદરાબાદ : ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરે 1999માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ગ્લેન મેકગ્રાના એક વાક્યને યાદ કર્યુ હતું.
સચિને જણાવ્યું કે, તેઓએ મેદાન પર મેક્ગ્રા સામેના આ ચેલેન્જને જીત્યો હતો. સચિને ધીરજ સાથે મેકગ્રાનો સામનો કર્યો હતો અને આગળના દિવસે તેનો જવાબ આપ્યો હતો.
-
Must Watch - From his daily routine to his on-field rivalries to the famous Desert Storm innings - @sachin_rt tells it all in this Lockdown Diary.
— BCCI (@BCCI) April 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Full video 📽️ https://t.co/y7cIVLxwAU #TeamIndia
">Must Watch - From his daily routine to his on-field rivalries to the famous Desert Storm innings - @sachin_rt tells it all in this Lockdown Diary.
— BCCI (@BCCI) April 28, 2020
Full video 📽️ https://t.co/y7cIVLxwAU #TeamIndiaMust Watch - From his daily routine to his on-field rivalries to the famous Desert Storm innings - @sachin_rt tells it all in this Lockdown Diary.
— BCCI (@BCCI) April 28, 2020
Full video 📽️ https://t.co/y7cIVLxwAU #TeamIndia
BCCIએ એર વીડિયો ટ્વીટ કર્યો જેમાં સચિને કહ્યું કે, '1999માં અમારો પ્રથમ મેચ એડિલેડમાં હતો. પહેલા જ દિવસે રમત પૂરી થવામાં 40 દિવસનો સમય બચ્યો હતો. મેકગ્રા આવ્યો અને મારી સામે પાંચથી છ ઓવર ફેંકી. જેમાં તેની રણનીતિ હતી કે તેનાથી સચિનને હેરાન કરે અને ત્યારે સચિને નક્કી કર્યુ કે ઓવરના 70 ટકા બોલ વિકેટકીપર પાસે જવા જોઇએ જ્યારે 10 ટકા જ મારા શરીર પર. જો તે દિવસે બોલને રમી લીધા તો અમે સફળ થઇ જઇશું.
સચિને વધુમાં કહ્યું કે, 'જીતવાનું સંભવ હતું બોલને છોડી દીધા હતા. જેમાં કેટલાંક સારા બોલ પણ ફેંક્યા હતા. જેને મે બીટ કર્યા હતા, ત્યારે મેં કહ્યું સારો બોલ ફેંક્યો.
સચિને વધુમાં કહ્યું કે, 'મને બરાબર યાદ છે કે, આગળના દિવસે મેં કેટલીક બાઉન્ડ્રી ફટકારી કારણ કે તે દિવસ નવો હતો. મેકગ્રા પાસે રણનીતિ હતી જે મને ખબર હતી કે તે હેરાન કરવાની છે.